1. Home
  2. Tag "Hajj"

આ વર્ષે 90 હજાર પાકિસ્તાનીઓ હજ કરી શકશે નહીં,તેની પાછળનું આ છે કારણ

દિલ્હી:ગંભીર આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે.વિદેશી મુદ્રા ભંડારનો અભાવ, ફુગાવાનો ઊંચો દર અને પાકિસ્તાની ચલણમાં તીવ્ર ઘટાડાને કારણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે મુશ્કેલીમાં છે. મુસીબતમાં ફસાયેલી પાકિસ્તાનની સરકારે તેનાથી નિપટવા માટે વધુ એક મોટું પગલું ભર્યું છે. વિદેશી હૂંડિયામણની અછતને કારણે શાહબાઝ સરકારે લગભગ 90,000 પાકિસ્તાની નાગરિકોનો હજ કોટા વિદેશમાં રહેતા […]

કેન્દ્રએ હજયાત્રા કરનારાઓને આપી મોટી રાહત – આ વર્ષે હજ માટેની અરજી કરવા માટે નહી ભરવી પડે ફી,મહિલાઓ મહેરમ વિના કરી શકશે હજ

હજયાત્રાને લઈને કેન્દ્રનો મહત્વનો નિર્ણય હજયાત્રાના આવેદન મફ્તમાં રહેશે ફી ભરવી પડશે નહી આ વર્ષે સાઉદીની સરકાર દ્રારા હજયાત્રાને લઈને ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે  તો ભારતની સરકારે પણ હજયાત્રાને લઈને નવી પોલિસી રજૂ કરી છે જેનો ફઆયદો મહિલાઓને પણ ણળવા જઈ રહ્યો છે. ખાસ કરીને હજયાત્રા માટેની વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે તો […]

UAEએ હજ યાત્રા અંગે માર્ગદર્શિકા જારી કરી,યાત્રિકોની સુવિધા માટે લેવામાં આવેલા નવા પગલાં  

દિલ્હી:સાઉદી અરેબિયાના આરોગ્ય અને નિવારણ મંત્રાલય (MoHAP) એ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ડિજિટલ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે, જેમાં હજ યાત્રા માટે સાઉદી અરેબિયા આવતા યાત્રાળુઓ માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.મંત્રાલયે દેશ છોડતા પહેલા વધુને વધુ યાત્રાળુઓને લાભ મળે તે માટે દેશના ઘણા એરપોર્ટ પર સમાન કાર્યક્રમ શરૂ કર્યો છે. આમાં, મંત્રાલયની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code