કોસ્ટ ગાર્ડની તાકાત થશે બમણી, સંરક્ષણ મંત્રાલયે બે ડોર્નિયર એરક્રાફ્ટ ખરીદવા મામલે HAL સાથે હસ્તાક્ષર કર્યા
દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓ સતત મજબૂત બની રહી છે તેજ રીતે દરિયાઈ સુરક્ષા મામલે પણ કેન્દ્રની સરકાર સત કાર્યરત છે ત્યારે હવે કોસ્ટગાર્ડની તાકાત બમણ ીથવા જઈ રહી છે આ માટે હતા.સંરક્ષણ મંત્રાલયે બે ડોર્નિયર એરક્રાફ્ટ ખરીદવા મામલે HAL સાથે હસ્તાક્ષર કર્યા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા દિવસને શુર્કવારના રોજ સંરક્ષણ મંત્રાલયે કોસ્ટ ગાર્ડ […]