હળવદ નગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થતાં હવે વહિવટદારનું શાસન
મોરબીઃ હળવદ નગરપાલિકાની ચૂંટાયેલી બોડીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા વહિવટદારે ચાર્જ સંભાળી લીધો છે. વર્ષ 2018માં હળવદ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. તેમાં હળવદ શહેરના સાત વોર્ડના 28 સભ્યોમાં 18 ભાજપના અને 10 કોંગ્રેસના સભ્યો ચૂંટાયા હતા. એટલે બહુમતી ભાજપની હોવાથી પાંચ વર્ષ સુધી હળવદ પાલિકામાં ભાજપનું શાસન રહ્યું હતુ. સૂત્રોના જણાવ્યા મુજબ હળવદ નગરપાલિકાના […]