ચૂંટણી પ્રક્રિયાઓનું ચુસ્ત પાલનએ ચૂંટણી પંચેનો હોલમાર્કઃ મુખ્ય ચૂંટણી અધિકારી
નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની ચૂંટણીના આયોજન માટે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી અને યુટી ઓફ પુડુચેરી સહિત રાજ્ય વિધાનસભા સચિવાલયોમાં 18 જુલાઈ, 2022ના રોજ સુનિશ્ચિત થયેલ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે નિયુક્ત મતપેટીઓ, મતપત્રો, ખાસ પેન અને અન્ય સીલબંધ ચૂંટણી સામગ્રીઓનું વિતરણ અને રવાનગી શરૂ કર્યા છે. નિર્વાચન સદન, નવી દિલ્હી ખાતે આ બે દિવસીય […]