1. Home
  2. Tag "Halwad"

હળવદના ઢવાણા ગામે નદીના કોઝ વેમાં ટ્રેકટર સાથે 17 લોકો તણાયા, 11ને બચાવી લેવાયા

NDRFના જવાનોએ 6 લાપત્તા લોકોની શોધખોળ આદરી, નદીમાં પૂર આવતા કોઝ વે પર પાણી ફરી વળ્યા હતા, મામલતદાર સહિત અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા મોરબીઃ જિલ્લાના રવિવારે ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં પૂર આવ્યા હતા, ત્યારે હળવદના ઢવાણા ગામે નદીના કોઝ-વે પરથી પાણીમાં ટ્રેક્ટર તણાતાં  ટ્રેક્ટરમાં સવાર 17 લોકો પાણીમાં તણાયા હતા. આ બનાવની ગ્રામજનોએ ફાયરબ્રિગેડને […]

હળવદના રાયસંગપુર પાસે નર્મદાની માઈનોર કેનાલમાં ગાબડુ પડતા પાણીનો વેડફાટ

મોરબીઃ  જિલ્લાના હળવદ તાલુકામાં નર્મદાની મેઇન કેનાલમાંથી માઈનોર કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. ત્યારે રાયસંગપુર પાસે માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું પાણી આજુબાજુના ખેતરોમાં ભરાયુ છે. અને પાણીનો બગાડ થઈ રહ્યો છે. આ અંગે સ્થાનિક ખેડુતો દ્વારા તંત્રને જાણ કરવા છતાં હજુ માઈનોર કેનાલના ગાબડાની મરામત કરવામાં આવી નથી. હળવદ તાલુકામાં નર્મદાની મુખ્ય કેનાલમાંથી માઈનોર […]

હળવદના રણજીતગઢ પાસે નર્મદા કેનાલમાં નહાવા પડેલા ત્રણ યુવાનો ડુબ્યા, બેના મોત

મોરબીઃ જિલ્લાના હળવદના રણજીતગઢ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં નાહવા પડેલા ત્રણ પરપ્રાંતીય શ્રમિકો પૈકીના બે યુવાનોના ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યાં હતા અને તંત્ર દ્વારા બન્ને યુવાનોના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યારે એક લાપતા શ્રમિક યુવાનના મૃતદેહની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ હળવદના રણજીતગઢ નજીક આવેલી એક કંપનીમાં […]

હળવદની સરકારી હોસ્પિટલમાં આખલો ઘૂંસી ગયો, ત્રણ કલાકની જહેમત બાદ બહાર કાઢયો

મોરબીઃ જિલ્લાના હળવદમાં રખડતા ઢોર અને આખલાં રોડ-રસ્તાઓ પર તરખાટ મચાવતા હોય છે. ત્યારે શહેરના સરકારી હોસ્પિટલમાં આખલો ઘૂંસી જતા  હોસ્પિટમાં દાખલ દર્દીઓ, તેમના સગાવ્હાલાઓ અને તબીબોમાં નાસભાગ મચી ગઈ હતી. બે-ત્રણ કલાકની જહેમત બાદ આખલાને હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ હળવદની સરકારી હોસ્પિટલમાં આવેલા દવા રૂમમાં દવા રૂમનો દરવાજો ભુલથી […]

હળવદ નજીક હાઈવે પર હીટ & રન, બોલેરોએ બાઈકને ટક્કર મારતા બેનાં મોત, એકને ઈજા

મોરબીઃ હળવદ-મોરબીથી કચ્છ જતા રાષ્ટ્રીય ઘોરી માર્ગ પર છેલ્લા એક મહિનામાં અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતમાં બેના મોત નિપજ્યા હતા. હળવદ તાલુકાના સુસવાવ ગામના પાટીયા પાસે હાઈવે રોડ પર લગ્ર પ્રસંગમાં હાજરી આપી વેગડવાવ ગામ જતાં બાઈકસવાર દંપતિ અને તેમના ભત્રીજાને બોલેરો જીપએ અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેથી ઈજાગ્રસ્તોને […]

હળવદના બ્રાહ્મણી ડેમના તળિયા દેખાયા, ડેમમાં નર્મદા નીર નહિ ઠલવાય તો વિકટ પરિસ્થિતિ સર્જાશે

મોરબીઃ ઉનાળાના પ્રારંભથી મોરબી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. હાલ ધોમધખતા તાપ વચ્ચે જળસંકટના વાદળો ઘેરાયા છે. જેમાં હળવદના બ્રાહ્મણી ડેમના તળિયા દેખાયા છે. આથી બ્રમ્હાણી ડેમના નર્મદાનાં નીર ન ઠલવાય તો હળવદના 22 જેટલા ગામોમાં જળ કટોકટીની વિકટ પરિસ્થિતિ સર્જાય એમ છે. બીજી તરફ માળીયા, વાંકાનેરમાં હાલ પાણીની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ […]

હળવદમાં દીકરા-દીકરીના લગ્નના એક દિવસ પહેલા જ દીવાલ પડતા પરિવારના ત્રણ સભ્યોના મોત

મોરબીઃ જિલ્લાના હળવદમાં આવેલા દીઘડીયા ગામમાંથી એક કરૂણ ઘટના બની છે. પ્લોટની સાફ સફાઈ દરમિયાન એક દીવાલ ધસી પડતા એક જ પરિવારના ત્રણ લોકોનાં મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. આ પરિવારમાં પુત્ર અને પુત્રીના લગ્નનના એક જ દિવસ પહેલાં આ કરૂણ ઘટના સર્જાતા પરિવારમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોરબીની […]

હળવદ પાસે પૂરફાટ ઝડપે જતી ફોર્ચ્યુનર કાર પલટી જતા બે મહિલા સહિત ત્રણનાં મોત

મોરબીઃ   જિલ્લાના હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. હળવદ તાલુકામાં આવેલા નવા ધનાળા ગામ પાસે કાર રોડ સાઈડથી નીચે ઉતરી પલ્ટી જતા કારમાં મુંબઇથી કચ્છ જતા સવાર પાંચ વ્યક્તિઓ પૈકી કચ્છની બે મહિલા સહિત કુલ ત્રણ લોકોના મોત નિપજયા છે અને બે વ્યક્તિને ઇજા થતાં તેને સારવાર […]

હળવદમાં મીઠાના અગરમાં નર્મદાના પાણી ફરી વળતા અગરિયાઓની મુશ્કેલી વધી

અમદાવાદઃ સુરેન્દ્રનગરના હળવદના કીડી સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં અગરિયા મીઠુ પકવવાની કામગીરી કરે છે. દરમિયાન નર્મદાનું પાણી અગર વિસ્તારમાં ફરી વળતા અગરિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ ત્રણ મહિનાની મહેનત બાદ અગર વિસ્તારમાં પાણી ફરી વળતા સીઝન નિષ્ફળ જવાની ભીતિ હોવાથી આ સમસ્યાનાં નિવારણ માટે સરકારને અનુરોધ કરાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રણ વિસ્તારમાં રસ્તા […]

હળવદઃ નર્મદા કેનાલમાં મોટરકાર ખાબકી, પરિણીતાની લાશ મળી

સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં પતિની સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ શરૂ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અમદાવાદઃ હળવદના અરિજગઢથી માળીયા તરફ જતી કેનાલ પાસેના માર્ગ ઉપરથી પસાર થતી મોટરકારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર સીધી કેનાલમાં ખાબકી હતી. મોટરકારમાં નવ પરણીત દંપતિ સવાર હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code