બંગાળની ખાડીમાં ચક્રવાતમાં ફેરવાયું Hamoon , હવામાન વિભાગે આગામી 12 કલાક માટે આપી ચેતવણી
દિલ્હીઃ- હાલ દેશમાં બે વાવાઝોડાનું જોખમ વર્તાઈ રહ્યું છે ત્યારે હવે ચક્રવાત તોફાન હમૂનને લઈને ભારતીય હવામાન વિભાગએ સોમવારે સાંજે જણાવ્યું હતું કે બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે હવામન વિભાગે માહિતી આપી હતી કે તોફાન હમૂન 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. ઓડિશામાં છેલ્લા 24 કલાકમાં લગભગ […]