પાણીમાં કામ કરીને જો તમારા હાથ પગમાં ચીરા પડે છે,તો આ રીતે મેળવો છૂકારો- સ્કિન બનશે કોમળ
પગના ચીરામાં તમે દેશી ઘીનો ઉપયોગ કરી શકો થો રાત્રે મીણને ઓગાળીને ચીરામાં ભરી શકો તેનાથી સ્કિન સોફ્ટ બને છે હાલ શિયાળામાં સૌ કોઈને સ્કિનની પ્રોબલેમ સતાવતી હો છે, ખાસ કરીને પાણીમાં કામ કરતી સ્ત્રીઓને પગમાં ચીરા પડલાની ફરીયાદ હોય છે, પગમાં ચીરા પડવાની સાથે ક્યારેક ક્યારેક તેમાંથી લોહી પણ નીકળતું હોય છે, ખાસ શિયાળામાં […]