ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યા પર લેક્ચરની કામગીરી જ્ઞાન સહાયકોને સોંપવા માગ
અમદાવાદઃ રાજ્યમાં મહિનાઓથી ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, કર્મચારીઓ અને શાળા સંચાલકોનું પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલન ચાલી રહ્યું છે. જેમાં સરકાર દ્વારા કેટલાક પ્રશ્નોનું નિરાકરણ પણ કરાયું છે. ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની અનેક જગ્યાઓ ખાલી છે. આથી શિક્ષકોની ખાલી જગ્યાઓ પર જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણ લેવામાં આવ્યો છે. ત્યારે શાળા સંચાલકોએ જે શાળાઓમાં આચાર્યોની […]