હેન્ડ સેનિટાઈઝરનો વધારે પડતો વપરાશ નોતરી શકે છે અનેક બીમારીઓને
કોરોના કાળમાં વારંવાર સાબુથી હાથ ધોવાને બદલે લોકો સેનિટાઈઝરનો ઉપયોગ કરી રહ્યાં છે. સેનિટાઈઝરથી હાથમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે. જો કે, હેન્ડ સેનેટાઈઝરનો વધારે પડતો ઉપયોગ ચામડીની બીમારીઓને આમંત્રણ આપવા સમાન હોવાનું તબીબો માની રહ્યાં છે. કોરોના કાળમાં લોકો પોતાના આરોગ્યને લઈને વધારે જાગૃત બન્યાં છે. તેમજ સફાઈને વધારે મહત્વ આપતા થયાં છે. જેથી […]