1. Home
  2. Tag "Handloom"

હેન્ડલૂમ ભારતીય સંસ્કૃતિને મૂર્તિમંત બનાવે છે, તેને ફેશન ડિઝાઇનિંગ સાથે જોડવાની જરૂર છેઃ ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હાથવણાટનાં ઉત્પાદનો પ્રધાનમંત્રીની ‘બી વોકલ ફોર લોકલ’ પહેલનો મુખ્ય ઘટક છે તથા તેમણે ‘સ્વદેશી આંદોલન’ની સાચી ભાવના સાથે હેન્ડલૂમને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત 10માં રાષ્ટ્રીય હાથવણાટ દિવસને સંબોધન કરતાં તેમણે આર્થિક રાષ્ટ્રવાદને આપણી કરોડરજ્જુની આર્થિક વૃદ્ધિ અને આર્થિક સ્વતંત્રતા માટે […]

40 દિવસમાં 400 કરોડની નિકાસ સાથે હેન્ડલુમ-ટેક્સટાઇલમાં ભારતનો નિકાસ દર ઊંચોઃ કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત આજે ખાસ તમિલ ભગિનીઓ સાથે  પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. તમિલનાડુથી આવેલા 282  સૌરાષ્ટ્ર તમિલ ભગિનીઓ સાથે કેન્દ્રીય પ્રવાસન સાંસ્કૃતિક વિકાસના મંત્રી જી.કિશન રેડ્ડી, કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ અને ગુજરાત રાજ્યના ઉદ્યોગ તેમજ કુટીર ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્રારા વાર્તાલાપનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય પ્રવાસન […]

કેન્દ્ર સરકાર દ્વારા 10 વધુ હેન્ડલૂમ ડિઝાઇન રિસોર્સ સેન્ટરો સ્થાપિત કરવામાં આવશે

હેન્ડલૂમને મોટા પાયે મળશે પ્રોત્સાહન મોટી સંખ્યામાં રોજગારી ઉત્પન થવાની સંભાવના કોલકત્તા,ચેન્નાઈ જેવા મોટા શહેરોમાં શરૂ થશે રિસોર્સ સેન્ટર દિલ્હી : હેન્ડલૂમને મોટા પાયે પ્રોત્સાહન આપવા માટે, કાપડ મંત્રાલયે ઘણી નવી પહેલ હાથ ધરી છે. હેન્ડલૂમ સેક્ટરમાં ડિઝાઇન લક્ષી ઉત્કૃષ્ટતા લાવવા અને બનાવવા અને વણકરો, નિકાસકારો, ઉત્પાદકો અને ડિઝાઇનરોને નમૂના/ઉત્પાદન સુધારણા અને વિકાસ માટે ડિઝાઇન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code