કિટન ટિપ્સઃ આ રીતે બનાવો ચણા અને મગની દાળનો હેલ્ધી હાંડવો , પિત્ઝા જેવો ટેસ્ટ અને 10 મિનિટમાં બનીને તૈયાર
સાહીન મુલતાની મગ અને ચણાની દાળમાંથી બનાવો ટેસ્ટિ હાંડવો ચિઝ એડ કરતા ટેસ્ટ પિત્ઝા લેવો લાગશે હાંડવો ગુજરાતીઓનો ફેવરીટ નાસ્તો કહીએ તો કંઈ ખોટૂ નથી,આમ તો બઘી દાળને મિક્સ કરીને હંડવો બનાવવામાં આવે છે જેમાં ચોખાનો પણ ઉપયોગહ થાય છે, પરંતુ આજે આપણે માત્ર ચણાદાળ અને મગની દાળનો હાંડવો બનાવાની રેસિપી જોઈશું, જે ખાવામાં ખૂબ […]