આજે સંવિધાન દિવસ છે: જાણો આજના દિવસનું મહત્વ
શું છે સંવિધાન દિવસ: 26 નવેમ્બરને દેશમાં ‘બંધારણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આ દિવસે, બંધારણમાં સમાહિત મૂલ્યો અને સિદ્ધાંતો વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. શું છે તેનું મહત્વ: બંધારણ દિવસ, જેને ‘રાષ્ટ્રીય કાયદો દિવસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને ભારતમાં બંધારણને અપનાવવાની યાદમાં ઉજવવામાં આવે […]