અમદાવાદના હાંસોલની ડ્રેનેજ સમસ્યાના ઉકેલ માટે સાત કરોડના ખર્ચે પમ્પિગ સ્ટેશન બનાવાશે
અમદાવાદઃ શહેરના હાંસોલ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. આ વિસ્તારમાં ઘણી સોસાયટીઓમાં ખાળકૂવા છે. તેમજ 40થી વધુ સોસાયટીઓમાં ગટર સુવિધા નહોવાથી ગેરકાયદેસર રીતે ગટર જોડાણ સાબરમતી નદીમાં કરી ટ્રીટ કર્યા વિનાનું પાણી છોડવામાં આવતું હતું. એએમસીની હાઇકોર્ટ દ્વારા ઝાટકણી કાઢવામાં આવ્યા બાદ હવે વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવું સુએજ પમ્પિંગ સ્ટેશન બનાવવાનો […]