1. Home
  2. Tag "hanuman"

બજરંગબલીનું નામ હનુમાન કઈ રીતે પડ્યું, શું છે તેના પાછળની વાર્તા જાણો

હનુમાનજીના નામમાં ખુબ શક્તિ છે. તેમનું નામ હનુમાન કેવી રીતે પડ્યું તેની પાછળ એક રોચક કથા છે. કેમ કહેવાય છે તેમને બજરંગબલી? મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. જાણીએ કે હનુમાનજીનું નામ બજરંગબલી અને હનુમાન કેવી રીતે પડ્યું. બજરંગબલીના ઘણા નામ છે. તેમના નામ બજરંગબલીનો અર્થ […]

ડીએમકેના એ. રાજાએ અલગ તમિલ દેશનો રાગ આલાપ્યો, કહ્યુ-કહી દો અમે સૌ રામના દુશ્મન છીએ

નવી દિલ્હી: ડીએમકેના નેતા એ. રાજા ફરી એકવાર તેમના વિવાદીત નિવેદનને કારણે ચર્ચામાં છે. મામલો તેમના ભારત અને સનાતન ધર્મને લઈને આપવામાં આવેલા વિવાદીત નિવેદનન છે. એ. રાજાએ પોતાના તાજેતરના એક નિવેદનમાં કહ્યુ છે કે ભારત એક રાષ્ટ્ર છે જ નહીં. આ વાતને સારી રીતે સમજી લો. ભારત ક્યારેય એક રાષ્ટ્ર હતું જ નહીં. ભારત […]

કેટલીક સિક્વન્સ ખુબ નિરીશાજનક, હનુમાનના નિર્દેશકે આદિપુરષ ફિલ્મને લઈને કર્યોં કટાક્ષ

બેંગ્લોરઃ પ્રશાંત વર્મા દ્વારા બનેલી ફિલ્મ ‘હનુમાન’ થિયેટરમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ડોમેસ્ટિક બોક્સ ઓફીસ પર તેજ સજ્જા અભિનીત આ ફિલ્મએ 150 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ખૂબ નાના પાયે હોવા છતા તે મોટી હીટ ફિલ્મ બની છે. ફિલ્મની સફળતાથી પ્રશાંત ઘણો ખૂશ છે. દરમિયાન નિર્દેશક પોતાની ખૂશી વ્યક્ત કરતા અને ઓમ રાઉતની […]

રામમય માહોલ વચ્ચે કેજરીવાલનો ‘હનુમાન દાંવ’, દિલ્હીમાં સુંદરકાંડ પર મોટી ઘોષણા

નવી દિલ્હી : અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા બનેલા રામમય માહોલ વચ્ચે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ હનુમાન ભક્તિ પર મોટું એલાન કર્યું છે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં દર મહિનાના પહેલા મંગળવારે 2600 સ્થાનો પર સુંદરકાંડનું આયોજન કરશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને કેજરીવાલ સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજે સોમવારે આ ઘોષણા કરી છે. ભારદ્વાજે કહ્યુ […]

દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી થાય છે લાભ

દરરોજ હનુમાન ચાલીસાનો કરો પાઠ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી થશે લાભ દૂર થઇ જાય છે તમામ અવરોધો ભગવાન હનુમાન સૌથી આદરણીય હિન્દુ દેવતાઓમાંના એક છે. લોકો તેમની હિંમત અને શક્તિ માટે ભગવાન હનુમાનની પૂજા કરે છે. ભગવાન હનુમાનને બજરંગબલી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને અમર માનવામાં આવે છે. ઘણા લોકો વાનર દેવને પ્રસન્ન કરવા […]

પાકિસ્તાનમાં ખોદકામ દરમિયાન નીકળી ગણેશ-હનુમાનની મૂર્તિ, કરાચીના પંચમુખી મંદિરને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવા માગણી

પાકિસ્તાનમાં બેહદ કિંમતી અને પ્રાચીન 10 મૂર્તિઓ મળી આવી કરાચીના પંચમુખી હનુમાન મંદિરના પ્રાંગણમાંથી મળી આવી મૂર્તિઓ 1500 વર્ષ જૂનું પંચમુખી હનુમાન મંદિર આસ્થાનું છે કેન્દ્ર પાકિસ્તાનમાં ખોદકામ દરમિયાન એક મંદિરમાંથી ઐતિહાસિક મૂર્તિઓ મળી આવી છે. આ મૂર્તિઓ પાકિસ્તાનના કરાચી શાહી ખાતેના પ્રસિદ્ધ પુંજમુખી હનુમાન મંદિરમાંથી મળી છે. આ મૂર્તિઓમાં હનુમાનજી અને ગણેશજીની મૂર્તિઓ મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code