1. Home
  2. Tag "hanuman chalisa"

હનુમાન ચાલીસા કરતી વખતે 99 ટકા લોકો કરતા હોય છે આ ભુલ, તેથી નથી મળતું પાઠ કર્યાનું ફળ

હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મન શાંત થાય છે, આત્મવિશ્વાસ વધે છે અને હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. હનુમાન ચાલીસા લગભગ દરેક ઘરમાં રોજ થતી હોય છે. પરંતુ તેમ છતાં 99% લોકો હનુમાન ચાલીસાનું પઠન કરતી વખતે કેટલીક ભૂલ કરી બેસે છે જેના કારણે તેમને હનુમાન ચાલીસા કર્યાનું ફળ મળતું નથી. આ ભૂલ એવી છે જેના […]

કોંગ્રેસ શાસિત રાજ્યમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો બને છેઃ નરેન્દ્ર મોદી

જયપુરઃ ટોંક-સવાઈ માધોપુર લોકસભા બેઠકના ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. હનુમાન જયંતિ પર તેમણે પોતાના ભાષણની શરૂઆત ‘બજરંગ બલી કી જય’થી કરી હતી. જે બાદ તેમણે કર્ણાટકની એક ઘટના યાદ કરી હતી. તેમણે કહ્યું હતુ કે, કોંગ્રેસ સરકાર દરમિયાન હનુમાન ચાલીસા સાંભળી રહેલા એક વેપારીને માર મારવામાં આવ્યો […]

આ તે કેવી દાદાગીરી? : આજાન વખતે હનુમાનચાલીસા વગાડનારા દુકાનદારને નિર્દયતાપૂર્વક મરાયો માર, બેંગલુરુમાં બબાલ

બેંગલુરુ: કર્ણાટકના પાટનગર બેંગલુરુના નગરથપેટેમાં રવિવારે સાંજે કેટલાક લોકોએ એકજૂટ થઈને એક દુકાનદારને માર માર્યો છે. પીડિતે પોલીસ ફરિયાદ કરી છે કે તે દુકાનમાં ભક્તિગીત વગાડી રહ્યો હતો, ત્યારે તેની દુકાન પર છ લોકો આવ્યા અને તેમણે તેને બંધ કરવા માટે દમદાટી મારી હતી. તેના પછી આ તમામ લોકોએ તેની સાથે મારામારી શરૂ કરી હતી. […]

ભરૂચનું હાંસોટ બન્યું રામમય, સવારે પ્રભાત ફેરી બાદ હનુમાન ચાલીસાનું કરાયું પઠન

અમદાવાદઃ રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવને પગલે રાજ્ય ભગવાન શ્રી રામના રંગમાં રંગાયું છે. દરમિયાન ભરૂચ જિલ્લાના હાંસોટમાં પણ આ પાવન પર્વ ઉપર વિવિધ ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને પ્રભુ શ્રી રામના નામનું જાપ કર્યું હતું. દરમિયાન રામેશ્વર મહાદેવ મંદિરમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું. હાંસોટમાં […]

રાજકોટમાં હનુમાન ચાલાસાવાળી રાખડી બનાવાઈ, પીએમ મોદીને મોકલાશે

અમદાવાદઃ ભાઈ-બહેનના પવિત્ર સંબંધના પર્વ રક્ષાબંધનની અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઉજવણી માટે બહેનોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ બજારમાંથી રાખડીઓ ખરીદી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં એક એવી રાખડી બનાવવામાં આવી છે, જેમાં તમને સંપૂર્ણ હનુમાન ચાલીસા જોવા મળશે. રક્ષાબંધન તહેવારમાં અવનવી રાખડીઓ જોવા મળતી હોય છે ત્યારે રાજકોટના હીનલ રામાનુજે હનુમાન ચાલીસા લખેલી રાખડી […]

વિદેશી મહિલાએ અલગ અંદાજમાં ગાઈ હનુમાન ચાલીસા,લોકોએ લગાવ્યા ‘જય શ્રી રામ’ના નારા

 વિદેશી મહિલા દ્વારા ગવાઈ હનુમાન ચાલીસા લોકોએ લગાવ્યા ‘જય શ્રી રામ’ના નારા વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ ઘણા ફની વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. કેટલાક એવા વિડીયો છે જે જોઈને તમને હસવું આવે છે.જ્યારે કેટલાક વિડીયો જોયા પછી લોકો વિચારમાં પડી જાય છે.તો, લોકો કેટલાક કિસ્સાઓમાં વિશ્વાસ પણ કરતા નથી. ત્યારે આવો […]

કર્ણાટકઃ મતદાન પહેલા CM બોમાઈ સહિતના નેતા-કાર્યકરોએ કર્યું હનુમાન ચાલીસાનું પઠન

બેંગ્લોરઃ કર્ણાટકમાં આવતીકાલે બુધવારે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે તે પહેલા બજરંગ દળ ઉપર કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં પ્રતિબંધને લઈને કરેલી જાહેરાતને પગલે વિવાદ વકર્યો છે અને કોંગ્રેસને ભગવાન શ્રી રામ બાદ હવે ભગવાન શ્રી હનુમાન દાદાના વિરોધમાં હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસના એલાનના પગલે બજરંગ દળમાં પણ ઉગ્ર રોષ ફેલાયો છે. દરમિયાન […]

કર્ણાટક ચૂંટણી પહેલા બજરંગ દળ દેશભરમાં હનુમાન ચાલીસાના પાઠ કરશે

બેંગલુરુ : કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે બુધવારે એટલે કે 10 મેના રોજ મતદાન થવાનું છે. આના 24 કલાક પહેલા એટલે કે મંગળવારે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે દેશભરમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી છે. વાસ્તવમાં, કર્ણાટકની ચૂંટણીમાં ‘બજરંગ બલી’ની એન્ટ્રી ત્યારે થઈ જ્યારે કોંગ્રેસે ગયા અઠવાડિયે જાહેર કરેલા તેના ઢંઢેરામાં કહ્યું હતું કે, રાજ્યમાં […]

હનુમાન ચાલીસા કરતી વખતે ન કરો આ ભૂલ

હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ભક્તોને અનેક પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ મળે છે. ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત હનુમાન ચાલીસા સામાન્ય લોકો માટે સરળતાથી ઉપલબ્ધ છે. એવું માનવામાં આવે છે કે બજરંગબલીની પૂજા કરવાથી ભક્તોના તમામ દુ:ખ દૂર થઈ જાય છે અને તેમના જીવનમાં હંમેશા ખુશીઓ બની રહે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય […]

લો બોલો, ભોપાલની હોસ્ટેલમાં હનુમાન ચાલીસા કરનારા વિદ્યાર્થીઓ સામે શૈક્ષણિક સંસ્થાએ કરી કાર્યવાહી

મુંબઈઃ ભોપાલમાં આવેલા એક ઈન્સ્ટિટ્યુટ ખાતે બીટેકના 20 જેટલા વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં હનુમાન ચાલીસા કરી હતી. જેની સામે શૈક્ષણિક સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ 7 વિદ્યાર્થીઓને રૂ. પાંચ-પાંચ હજારનો દંડ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો સીએમ શિવરાજસિંહ સરકાર સમક્ષ પહોંચતા તેની ગંભીર નોંધ લીધી હતી. તેમજ શૈક્ષણિક સંસ્થાને દંડ ન લેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code