1. Home
  2. Tag "Hanuman Jyanti"

રામનગરીમાં હનુમાન જ્યંતિની ધાર્મિક માહોલમાં ઉજવણી, હનુમાનગઢીમાં ભક્તોની લાંબી લાઈનો લાગી

અયોધ્યાઃ ચૈત્ર પૂર્ણિમાના અવસર પર મંગળવારે રામનગરી અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ પવિત્ર સલીલા સરયુમાં સ્નાન કરી પ્રાર્થના કરી હતી. રામલલા, કનક ભવન સહિત હનુમાનગઢીમાં દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. હનુમાન જ્યંતિ પ્રસંગ્રે સમગ્ર અયોધ્યાનગરી ‘જય શ્રી રામ’, ‘જય બજરંગ બલી’ના નાગથી ગુંજી ઉઠી હતી. હનુમાન જ્યંતિ નિમિત્તે વહીવટીતંત્ર […]

સાળંગપુરમાં હનુમાન જ્યંતિની તા.21થી 23 એપ્રિલ દરમિયાન ભવ્યાતિભવ્ય ઊજવણી કરાશે

બોટાદઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં હનુમાનજી મંદિરમાં હનુમાન જ્યંતિની તા.21થી 23 એપ્રિલ દરમિયાન ભવ્યાતિભવ્ય ઊજવણી કરાવામાં આવશે. જેમાં 21 એપ્ર્રિલના રોજ રાજોપચાર પૂજન તેમજ 22 એપ્રિલના રોજ સવારે 11 કલાકે કેરીનો ભવ્ય અન્નકૂટ ,સાજે 4 કલાકે 54 ફૂટની કિગ ઓફ સાળંગપુરની મૂર્તિને 5000 કિલો પુષ્પનો અભિષેક, ડાંસનું આયોજન, સાજે 7-30 કલાકે અગ્નિ પૂજા અને મહા […]

રાજકોટમાં હનુમાન જ્યંતીએ રામનાથપરાથી નિકળેલી શોભાયાત્રામાં અનેક ભાવિકો જોડાયાં

રાજકોટઃ ગુજરાતભરમાં હનુમાનજીના તમામ મંદિરોમાં આજે હનુમાન જ્યંતીની ઉલ્લાસભેર ઊજવણી કરવામાં આવી હતી. અનેક શહેરોમાં હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટમાં રામનાથપરા ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.  રામનવમીના દિવસે વડોદરામાં બનેલી ઘટનાને પગલે રાજકોટ પોલીસ ખૂબ સતર્ક જોવા મળી હતી. સઘન બંદોબસ્ત સાથે શોભાયાત્રાનાં રૂટ પર ડ્રોન કેમેરાની મદદથી સતત ચેકિંગ કરવામાં આવ્યું […]

હનુમાન જ્યંતિની ઉજવણી પ્રસંગ્રે સમગ્ર દેશમાં એલર્ટ, કેન્દ્ર સરકારની નજર

નવી દિલ્હીઃ દેશમાં 30 માર્ચના રામનવમીના દિવસે કેટલાક રાજ્યોમાં હિંસા ભડકી હતી. પશ્ચિમ બંગાળ અને બિહારમાં પરિસ્થિતિ વણસી હતી. હિંસામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં છે. તોફાનીઓએ અનેક વાહનો અને દુકાનો-ઘરમાં તોડફોડ કરી હતી. આજે સમગ્ર દેશમાં હનુમાન જ્યંતિની ઉજવણી કરવામાં આવી રહી છે અને તમામ સ્થળો ઉપર એલર્ટ રહેવાના આદેશ કરાયાં હતા. કેન્દ્ર સરકાર પણ […]

હનુમાન જ્યંતિને લઈને મોદી સરકાર એક્શન મોડમાં, રાજ્યો માટે એડવાઈજરી જાહેર કરી

નવી દિલ્હીઃ રામનવમીના પાવન પર્વ ઉપર બિહાર સહિતના કેટલાક રાજ્યોમાં કટ્ટરપંથીઓએ આચરેલી હિંસાના ઘેરા પડઘા પડ્યાં છે. દરમિયાન ગૃહ મંત્રાલયે હનુમાન જયંતિની તૈયારીઓને લઈને તમામ રાજ્યોને એડવાઈઝરી જાહેર કરી છે. જે અનુસાર રાજ્ય સરકારોને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા, તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી અને સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડતા કોઈપણ પરિબળ પર નજર રાખવા માટે કહેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code