1. Home
  2. Tag "Har Ghar Tiranga Abhiyan"

હર ઘર તિરંગા અભિયાનમાં અંબાજી એસટી ડેપોના કર્મચારીઓ, પ્રવાસીઓ જોડાયાં

અંબાજીઃ બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં હર ઘર તિરંગા  અંતર્ગત કાર્યક્રમોનું યોજાય રહ્યા છે. જેમાં અંબાજી એસ ટી ડેપો તંત્ર દ્વારા તેની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસાફર જનતામાં દેશભક્તિની ભાવના જાગૃત થાય અને સલામત સવારી એસ.ટી.અમારી સૂત્રને સાર્થક કરવામાં મુસાફરો પણ સહયોગ આપે એવા હેતુથી અંબાજી ડેપો ખાતે હર ઘર તિરંગા અભિયાનની ઊજવણી કરવામાં આવી હતી. […]

હર ઘર તિરંગા અભિયાન:અમિત શાહે તેમના નિવાસસ્થાન ઉપર તિરંગો ફરકાવ્યો અને તિરંગા સાથે સેલ્ફી પણ શેર કરી

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે હર ઘર તિરંગા અભિયાન હેઠળ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાન ઉપર તિરંગો ફરકાવ્યો હતો અને તિરંગા સાથે તેમની સેલ્ફી શેર કરી હતી. ટ્વીટ દ્વારા અમિત શાહે કહ્યું કે સ્વતંત્રતા દિવસ પહેલા ભારતના આકાશમાં લહેરાતા લાખો તિરંગા ભારતને ફરીથી મહાનતાનું પ્રતિક બનાવવાની રાષ્ટ્રની સામૂહિક ઇચ્છાનું પ્રતીક છે. કેન્દ્રીય ગૃહ […]

હર ઘર તિરંગા અભિયાનઃ ઉપરાષ્ટ્રપતિ ધનખડે દિલ્હીના પ્રગતિ મેદાનથી ‘હર ઘર તિરંગા’ રેલીનો કરાવ્યો આરંભ,અનેક મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

દિલ્હીઃ- દેશભમાં 13 ઓગસ્ટથી લઈને 15 ઓગસ્ટ સુઘી હર ઘર તિરંગા અભિયાન ચલવવામાં આવશે આ સંદર્ભે આજરોજ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતેથી હર ઘર તિરંગા બાઈક રેલીનો ઉપરાષ્ટ્રપતિ જગદિષ ઘનખડ એ લીલી ઝંડી બતાવનીવે આરંભ કરાવ્યો હતો જેમાં અનેક મંત્રીઓ હાજર રહ્યા હતા.પ્રાપ્ત વિગત પ્રમાણે આ બાઈક રેલીમાં કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડી, અનુરાગ ઠાકુર અને શોભા […]

‘આઝાદીના 75મા વર્ષે હવે દેશ માટે જીવવાનો સમય આવી ગયો છે’: કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ

અમદાવાદઃ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં હર ઘર તિરંગા અભિયાન સમારોહ ખેડા તાલુકાના નવાગામ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કલમબંધી હાઇસ્કુલથી ગાંધી સ્મૃતિ હોલ સુધી તિરંગા રેલી પણ યોજવામાં આવી અને નવાગામના સ્વતંત્ર સેનાનીઓના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય સંચાર મંત્રીની આગેવાનીમાં તિરંગા નવાગામ ખાતે કલમબંધી હાઇસ્કુલથી ગાંધી […]

હર ઘર તિરંગા અભિયાન થકી જામનગરની 300થી વધુ મહિલાઓએ મેળવી રોજગારી

13 ઓગસ્ટ,રાજકોટ :આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થવા બદલ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે 13થી 15 ઓગસ્ટ વચ્ચે દરેક લોકોને તેમના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિનંતી કરી છે.આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલ શાળા નં-1 માં 300 જેટલી મહિલાઓને રાષ્ટ્રધ્વજ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.સરકારની દીન […]

હર ઘર તિરંગા અભિયાન શું છે? રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો જાણો

13 ઓગસ્ટ,દિલ્હી:15 ઓગસ્ટ 2022ના રોજ ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.સ્વતંત્રતા દિવસને લઈને ચારે બાજુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર સરકાર પણ અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે.આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર સરકારે હર ઘર તિરંગા અભિયાન પણ શરૂ કર્યું છે.આ અંતર્ગત સરકારે લોકોને અપીલ કરી […]

હર ઘર તિરંગાઃ- દિલ્હીમાં લાલ કિલ્લાથી લઈને સંસદ સુઘી તિરંગા બાઈક રેલીનો ઉપરાષ્ટ્રપતિએ કરાવ્યો આરંભ

દિલ્હીમાં લાલા કિલ્લાથી લઈને સંસદ સુઘી તિરંગા બાઈક  રેલીનું આયોજન   ઉપરાષ્ટ્રપતિએ રેલીને લીલી ઝંડી બતાવી કરાવ્યો આરંભ દિલ્હીઃ- હાલ દેશ આઝાદીનો 75મો મહોત્સવ મનાવી રહ્યું છે,આ હેઠળ હર ઘર તિરંગા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે જે અંગર્તગ 2જી ઓગસ્ટથી 15 ઓહસ્ટ સુધી પઈેમ મોદીએ તામમ લોકોને ઘરમાં ઓફીસમાં તિરંગો લહેરાવાની અપીલ કરી છે […]

હર ઘર તિરંગા અભિયાનઃ દમણની ગ્રામ પંચાયતોમાં બેઠકો અને ગ્રામસભાનો પ્રારંભ કરાયો

નવી દિલ્હીઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દમણની તમામ ગ્રામ પંચાયતોમાં બેઠકો અને ગ્રામસભાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવમાં 13થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા માટે દેશવાસીઓને અપીલ કરવામાં આવી હતી. જેના સંદર્ભે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code