ડીસા પંથકમાં ઉનાળુ વાવેતરના સમયે જ વીજળીના ધાંધિયા, આઠ કલાક વીજળી આપવા રજુઆત
પાલનપુરઃ બનાસકાંઠાના ડીસા તાલુકાના ખેડૂતોને ખેતીમાં સિંચાઇ માટે અનિયમિત વીજળી મળતાં ખેડૂતોને કૃષિમાં નુકશાન સહન કરવું પડી રહ્યું છે. સોમવારે ભારતીય કિસાન સંઘે ઉત્તર ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઈજનેર સમક્ષ લેખિત રજૂઆત કરીને આઠ કલાક સુધી થ્રી ફેઝ વીજળીની માંગ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં રવિ સિઝન પૂર્ણ થતાં મોટાભાગના વિસ્તારોમાં હાલ ઉનાળું વાવેતર […]