આંતરરાષ્ટ્રીય સ્તરે રેકોર્ડ ઊંચા ભાવ હોવા છતાં એપ્રિલથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નથો કરાયોઃ હરદીપ એસ. પુરી
નવી દિલ્હીઃ ભારત તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતના 85%થી વધુ આયાત કરે છે. તેથી, દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની સંબંધિત કિંમતો સાથે જોડાયેલા છે. પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતો વિવિધ પરિબળો પર આધાર રાખે છે જેમ કે, ક્રૂડ ઓઈલની ખરીદી કિંમત, વિનિમય દર, શિપિંગ ચાર્જ, આંતરદેશીય નૂર, રિફાઈનરી માર્જિન, ડીલર કમિશન, કેન્દ્રીય કર, […]