રાજકોટમાં દિવાળી ટાણે હાર્ડવેરના વેપારીઓને ત્યાં સેન્ટ્રલ જીએસટીના દરોડા, વેપારીઓમાં ફફડાટ,
રાજકોટઃ શહેરમાં દિવાળીના પર્વને લીધે હાર્ડવેર મેન્યુફેક્ચર્સ અને હાર્ડવેરના વેપારીઓને ત્યાં સારી એવી ઘરાકી જોવા મળી રહી છે. કેટલાક વેપારીઓ બીલ બનાવ્યા વિના માલની ડિલિવરી કરતા હોવાની ફરિયાદો ઉઠતા સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓએ શહેરમાં હાર્ડવેરના પાંચ યુનિટ પર દરોડા પાડ્યા હતા. જીએસટીના દરોડાથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળીના તહેવાર સમયે સીજીએસટી વિભાગે […]