1. Home
  2. Tag "haridwar"

હરિદ્વાર અને ઋષિકેશમાં 3 દિવસ ઓફલાઈન રજિસ્ટ્રેશન બંધ કરાયું

નવી દિલ્હીઃ ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની વધતી જતી ભીડને જોતા હરિદ્વાર અને ઋષિકેશમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન કાઉન્ટર 17 થી 19 મે સુધી બંધ રાખવામાં આવશે. એમ ઉત્તરાખંડ ટૂરિઝમ ડેવલપમેન્ટ કાઉન્સિલના ડિરેક્ટર સુમિત પંતે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન કાઉન્ટર ત્રણ દિવસ માટે બંધ કરવામાં […]

આજથી દેશભરમાં કાવડ યાત્રાનો આરંભ, હરિદ્રાર, ઉત્તરપ્રદેશમાં ખાસ તૈયારીઓ કરાઈ

  દિલ્હીઃ- આજરોજથી દેશના જૂદા જૂદા ભાગોમાં કાવડ યાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે કાવડયાત્રાને લઈને સંપૂર્ણ તૈયારીઓ પણ કરવામાં આવી ચૂકી છે.આજરોજ 4 જુલાઈને  મંગળવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આ સાથે હરિદ્વારમાં ગંગા પૂજન સાથે કંવર મેળાની શરૂઆત થઈ ચૂકી છે. જીલ્લા મેજીસ્ટ્રેટ ધીરજસિંહ ગબરીયાલ અને એસએસપી અજયસિંહે હરકી પીઠડી ખાતે મા ગંગાની પૂજા […]

હરિદ્રારમાં ગંગા નદી જોખમી સ્તરે, પ્રવાસીઓ માટે રિવર રાફ્ટિંગ એક્ટિવિટી પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ભારે વરસાદનો કહેર શરુ હરિદ્રામાં ગંગા નદી જોખમી સ્તરે પહોંચી દહેરાદૂનઃ- ઉત્તરાખંડમાં વિતેલા દિવસને રવિવારથઈ જ વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે ઘણી જગ્યાઓ પર ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે તો બીજી તરફ  હરિદ્રારમાં ગંગા નદીનું જળ સ્તર એટલું વધી ગયું છે કે લોકોને નદીની આસપાસ જતા અટકાવવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  […]

ઉત્તરાખંડ ના આ ત્રણ જાણીતા મંદિરોમાં યુવતીઓ અને મહિલાના પ્રવેશ માટે ડ્રેસ કોડ અમલી બન્યો

ઉત્તરાખંડ ના આ ત્રણ જાણીતા મંદિરો માં ડ્રેસ કોડ લાગૂ યુવતીઓ અને મહિલા ના પ્રવેશ માટે ડ્રેસ કોડ અમલી બન્યો દહેરાદૂનઃ- સામાન્ય રીતે હવે દેશના ઘણા મંદિરોમાં ડ્રેસ કોડ લાગૂ કરવામાં આવી રહ્યા છએ,એટલે કે યુવતીઓ અને મહિલાઓ કેટલાક મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરીને દર્શન કરી શકે નહી,આમ તો સાઉથના મંદિરોમાં આ રિવાજ ઘણા વખતથી ચાલી […]

ગૃહમંત્રી અમિતા શાહ આજે ઉત્તરાખંડની મુલાકાતે,હરિદ્રારમાં એક થી વધુ કાર્યક્રમમાં ભાગ લેશે

ગૃહમંત્રી શાહ હરિદ્રાની મુલાકાતે 3 જૂદા જૂદા કાર્યક્રમાં હાજર રહેશે દિલ્હીઃ- દેશના ગૃહમંત્રી અમિતશાહ આજે ગુરુવારના રોજ ઉત્તરાખંડની મુલાકાત લેવા છે,આ દરમિયાન તેઓ હરિદ્રારમાં હાજરી આપશે જ્યાં તેઓ એક થી વધુ કાર્યક્રમનો ભાગ બનશે. મંત્રી શાહ આજે ગુરુકુલ, ઋષિકુળ અને પતંજલિ ખાતે યોજાનાર ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપશે. ગૃહમંત્રી અમિત શાહ ગુ  ગુરુકુલ કાંગરી યુનિવર્સિટીના દીક્ષાંત […]

ઉત્તરાખંડઃ હરિદ્વારમાં અલગ-અલગ અકસ્માતમાં 6 કાંવડીયાઓના મોત

દહેરાદુન:હરિદ્વારમાં રવિવારે સવારે થયેલા અકસ્માતમાં છ કાંવડીયાઓના મોત થયા હતા.પોલીસે પંચનામું કરીને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. કલીયર મોડ પર રતમઉ નદીના પુલ પર થયેલા માર્ગ અકસ્માતમાં બદાયુના રહેવાસી એક કાંવડીયા ચંદ્રપાલનું મૃત્યુ થયું.જ્યારે તેના બે સાથી નેકરામ અને શિવમ ઘાયલ થયા હતા. બંનેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ શિવમે સારવાર […]

હરિદ્વારઃ ગંગા નદીમાં શ્રાવણ મહિનામાં અત્યાર સુધીમાં 18 કાવડિયા તણાયા, તમામને બચાલી લેવાયાં

લખનૌઃ ઉત્તર ભારતમાં હાલ હિન્દુઓના પવિત્ર મહિના શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને મોટી સંખ્યામાં સાવડિયાઓ હરિદ્વાર જઈ રહ્યાં છે. તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગામાં સ્થાન કરે છે. દરમિયાન ગંગા નદીમાં 18 જેટલા કાવડિયા તણાતા ખળભળાટ મચી ગયો હતો. જો કે, સ્થળ પર હાજર સ્થાનિક પોલીસ અને સેનાના જવાનોએ તમામ કાવડિયાને બચાવી લેવામાં આવ્યાં હતા. […]

હરિદ્વારમાં કોરોનાને પગલે મકરસંક્રાંતિએ ગંગા સ્નાન પર પ્રતિબંધ

અન્ય રાજ્યના લોકો નહીં કરી શકે સ્થાન ઉત્તરાખંડ સરકારે લીધો મહત્વનો નિર્ણય દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેના પગલે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં પ્રતિબંધ લાદવામાં આવ્યાં છે. 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિએ ગંગામાં ડૂબકી લગાવવાનું ધાર્મિક મહાત્મ્ય છે પરંતુ કોરોનાના વધતા કેસોના કારણે તેના પર ઉત્તરાખંડ સરકારે પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું […]

 રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી બે દિવસના પ્રવાસ પર પહોંચશે હરિદ્વાર,પતંજલિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હરિદ્વારની લેશે મુલાકાત પતંજલિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે  ઉતરાખંડ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી બે દિવસની મુલાકાતે હરિદ્વાર પહોંચશે.રાષ્ટ્રપતિ 28 નવેમ્બરે પતંજલિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં અને 29 નવેમ્બરે દેવ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં હાજરી આપશે.આ સાથે તે શાંતિકુંજમાં આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લેશે. પ્રશાસને પણ રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી […]

હરિદ્વારમાં ભક્તોના ગંગા સ્નાન પર પ્રતિબંધ, ગુરુના દર્શન માટે લાવવો પડશે કોવિડ નેગેટીવ રીપોર્ટ

હરિદ્વારમાં ભક્તોના ગંગા સ્નાન પર પ્રતિબંધ ગુરુના દર્શન માટે કોવિડ નેગેટીવ રીપોર્ટ જરૂરી હરિદ્વારઃકોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને 24 જુલાઈએ ગુરુ પૂર્ણિમાનો પર્વ સ્નાન સાંકેતિક થશે.શ્રી ગંગા સભા અને તીર્થ પુરોહિત જ સાંકેતિક રૂપથી પૂજા કરી  સ્નાન કરશે. જોકે, 72 કલાક પહેલા આરટીપીઆર નેગેટિવ રિપોર્ટ લાવ્યા બાદ ગુરુઓના આશીર્વાદ લેવાની મંજૂરી આપવામાં આવી છે. નેગેટીવ રીપોર્ટને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code