1. Home
  2. Tag "hariyana"

હરિયાણામાં પ્રદુષણનું પ્રમાણ વધ્યુઃ 3 જિલ્લા રેડ ઝોનમાં પહોંચ્યાં

નવી દિલ્હીઃ ઉત્તરભારતના કેટલાક શહેરો અને નગરોમાં પ્રદુષણનું પ્રમાણ ફરી એકવાર વધ્યું છે. પ્રદુષણને ધ્યાનમાં રાખીને કેટલાક સ્થળો ઉપર દિવાળીમાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેમ છતા અનેક સ્થળોએ ફટાકડા ફુટ્યાની ફરિયાદો ઉઠી હતી. દરમિયાન હરિયાણામાં પ્રદુષણનું સ્તર વધતા તંત્ર દોડતું થઈ ગયું છે. હરિયામામાં પ્રદુષણને ધ્યાનમાં રાખીને દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ […]

હરિયાણામાં મંકીપોક્સને લઈને એલર્ટ જારી – વિદેશથી આવતા લોકો પર 3 અઠવાડિયા સુધી રખાશે નજર

હરિયાણામાં મંકીપોસ્કને લઈને એલર્ટ વિદેશથી આવતા લોકો પર રખાશે ખાસ નજર ચંદિગઢઃ- વિશ્કોવભરમાં મંકીપોક્રોસનો ભય જોવા મળી રહ્યો છે ત્યારે હવે કોરોનાની સાથે  મંકીપોક્સની દહેશત વર્તાઈ રહી છએ આ વાઈરલ ફેલાવાની આશંકાઓને જોતા હરિયાણા સરકારે એલર્ટ જાહેર કરીને કહ્યું છે કે દક્ષિણ આફ્રિકા, યુરોપ, ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયાથી આવનારા પ્રવાસીઓ પર ત્રણ અઠવાડિયા સુધી નજર […]

હરિયાણામાંથી ચારેક શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયાઃ મોતનો સામાન જપ્ત કરાયો

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી નજીક હરિયાણામાં પોલીસે આતંકવાદીઓની મેલી મુરાદનો પર્દાફાશ થયો છે. હરિયાણાના કરનાલ 3થી 4 શંકાસ્પદ આતંકવાદીઓને જિલ્લા પોલીસે ઝડપી લીધા હતા. તેમજ તેમની પાસેથી એક પિસ્ટલ અને 31 કારસુતની સાથે 3 આઈઈડી પણ જપ્ત કરવામાં આવી છે. આતંકવાદીઓ પંજાબથી દિલ્હી જઈ રહ્યાં હતા ત્યારે જ પોલીસે તેમને ઝડવી લીધા હતા. સુત્રોના […]

હરિયાણાઃ ગુરુગ્રામની ઝુપડપટ્ટીઓમાં ભીષણ આગની ઘટના, એક મહિલાનું મોત , 6 લોકો ઘાયલ

 ગુરુગ્રામમાં ઝુપડપટ્ટીમાં ભીષણ આગ એક મહિલાનું મોત , 6 લોકો ઘાયલ ચંદિગઢઃ- ગુરુગ્રામના માનેસર સેક્ટર 6માં ભયાનક આગની ઘટના બની હતી આ  લાગેલી ભીષણ આગમાં લગભગ 50 એકરમાં બનેલી ઝૂંપડપટ્ટી બળીને રાખ થઈ ગઈ છે. આગને કાબૂમાં લેવા માટે લગભગ ત્રણ ડઝન ફાયર ટેન્ડર કામે લાગ્યા છે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા […]

હવામાન વિભાગની આગાહી- આગામી 5 દિવસમાં દેશના આ રાજ્યોમાં પડશે ભીષણ ગરમી

પંજાબ,હરિયાણામાં ભીષમ ગરમીની આગાહી આગામી 5 દિવસ માટે હવામાન ખાતાએ આગાહી જારી કરી દેશભરમાં ભર ઉનાળાની શરુાત થી ચૂકી છે ત્યારે દેશના કેટલાક રાજ્યોમાં ભારે લૂની પણ આગાહી કરવામાં આવી છે, દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના લોકો માટે હવામાનને લઈને આગાહી કરાઈ છે. હવામાન વિભાગનું કહેવું છે કે 17 થી 19 એપ્રિલ દરમિયાન આ વિસ્તારોમાં આકરી […]

હરિણાયમાં વધી રહ્યા છે કોરોનાના કેસ-  માત્ર 10 દિવસમાં સંક્રમણ દરમાં 2 ટકાને પાર

હરિયાણામાં વધી રહ્યા છે ફરી કોરોનાના કેસોટ 10 જ દિવસમાં સંક્રમણ દરમાં બે ગણો વધારો નોંધાયો   ચંદિગઢ – હરિયાણામાં ફરી એક વખત કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યો છે.આ સતત ચોથી વખત છે કે જ્યારે કોરોનાના કેસ વધવા લાગ્યા છે. કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થયા બાદ ફરીથી રાજ્યમાં નવા કેસની સંખ્યા 150ની નજીક પહોંચી […]

દિલ્હી બાદ હવે હરિયાણામાં જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા પર નહી વસુલાય દંડ

હરિયાણામાં હવે માસ્ક પહેરવા પર દંડ નહી લાગે કોવિડના નિયમોમાં કરાયા ફેરફાર ઘટતા કેસને લઈને લેવાયો નિર્યણ ચંદિગઢઃ–દેશભરમાં કોરોનાના કેસો ખઘટતા જોવા ણળી રહ્યા છે ત્યારે અનેક રાજ્યો સંપૂર્ણ રીતે પ્રતિબંધોમાંથી છૂટ આપતા થયા છે, દિલ્હી અને મહારાષ્ટ્રમાં માસ્ક બાબતે છૂટ આપ્યા બાદ હવે હરિયાણામાં પર માસ્ક મામલે છૂટ આપવામાં આવી ચૂકી છે. પ્રાપ્ત જાણકારી […]

કાશ્મીરી પંડિયોની વ્યથાનું વર્ણન કરતી ફિલ્મ “ઘ કાશ્મીર ફાઈલ્સ’ને હરિયાણામાં ટેક્સ ફ્રી કરાઈ

હરિયાણા સરકારનો ઘ કાશ્મીર ફાઈલ્સને લઈને મહત્વનો નિર્ણય રાજ્યમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરાઈ ચંદિગઢઃ-  તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને સિનેમાઘરોમાં  સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કાશ્મીરી પંડિતોની વ્યથા વ્યક્ત કરતી આ ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે કાશ્મીરી પંડિતોને 1990ના દાયકામાં ઘર છોડવા […]

હરિયાણાઃ ધો-5 અને 8ની બોર્ડની પરીક્ષા રદ, આગામી સત્રમાં થશે પરીક્ષા

હરિયાણાના મુખ્યમંત્રી જાહેર કર્યો નિર્ણય આગામી વર્ષથી બોર્ડની પરીક્ષા લેવાનું આયોજન સરકારના નિર્ણયના કારણે વાલીઓએ રાહતનો શ્વાસ લીધો નવી દિલ્હીઃ હરિયાણા સરકારે આગામી સૂચના ના અપાય ત્યાં સુધી ધો-5 અને 8ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. વાલીઓ, સ્કૂલ સંચાલકો અને સીબીએસઈ દ્વારા ધો-5 અને 8માં બોર્ડની પરીક્ષાનો વિરોધ કરવામાં આવતા મુખ્યમંત્રી મનોહર લાલ […]

હરિયાણાઃ સેલ્ફીના ચક્કરમાં ચાર યુવાનોના ટ્રેનની અડફેટે મોત

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં મોબાઈલ ફોન લોકોની જરૂરિયાત બની ચુક્યો છે પરંતુ કેટલીક વાર આ મોબાઈલ જ મુશ્કેલીમાં વધારો કરતો હોવાની ઘટનાઓ બને છે. મોબાઈલ ફોનમાં સેલ્ફી લેવાની ગેલછામાં અનેક લોકોએ અત્યાર સુધીમાં જીવન ગુમાવ્યાં છે. દરમિયાન હરિયાણાના ગુરુગ્રામમાં સેલ્ફી લેવાના ચક્કરમાં ચાર યુવાનોના ટ્રેનની અડફેટે મોત થયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code