1. Home
  2. Tag "hariyana"

પશુઓ માટે દેશની પ્રથમ કોરોના વિરોધી વેક્સિન તૈયાર – શ્વાન પર કરાયું સફળ પરિક્ષણ

પશુઓ માટે આવી ગઈ કોરોનાની વેક્સિન 23 જેટલા શ્વાન પર સફળ રહ્યું પરિક્ષણ   દિલ્હીઃ- દેશભરમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે કેટલાક સ્થળોએ પ્રાણીઓ પર ભૂતકાળમાં કોરોનાગ્રસ્ત થયા હતા જેને લઈને તેમના માચટે પણ કોરોના વિરોધી વેકિસિન પર કાર્ય કરવમાં આવ્યું હતું ,હવે પશુંઓ માટે પણ કોરોનાની વેક્સિન આવી ગઈ છે.પ્રાપ્ત માહિતી અનુસાર હરિયાણાના હિસારમાં […]

કોવિડને કાબૂમાં લેવા આ રાજ્યમાં લાગ્યા સખત પ્રતિબંધો, શાળાઓ અને થીયટરો પણ રહેશે બંધ

કોવિડના વધતા કેસ વચ્ચે હરિયાણા સરકારનું સખત વલણ કોવિડને કાબૂમાં લેવા માટે મિનિ લોકડાઉન લાગુ કર્યું હરિયાણાના 5 જીલ્લામાં થીયટેરો, શાળાઓ રહેશે બંધ નવી દિલ્હી: ઓમિક્રોન વેરિએન્ટ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે અને હવે ભારતમાં પણ તેના કેસ સતત વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોના ફરીથી કહેર વર્તાવી રહ્યો છે ત્યારે હવે દેશના વિવિધ […]

હરિયાણામાં પર્વતનો કેટલાક ભાગ થયો ધસી પડ્યો, બેના મૃત્યુની આશંકા

દિલ્હીઃ હરિયાણાના ભિવાનીના ખનન વિસ્તાર દાદમમાં પહાડ ધરી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ બનાવમાં બે લોકોના મોત થયા છે, તેમના મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. ઘટના પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, કાટમાળ નીચે લગભગ 15-20 લોકો અને 10 વાહનો દટાયા છે. હજુ સુધી મૃત્યુની કોઈ સત્તાવાર […]

આ રાજ્યમાં હવે 1 લી જાન્યુઆરીથી તમામા સાર્વજનિક સ્થળો પર દેખાડવું પડશે વેક્સિનનું સર્ટિફિકેટ

હરિયાણાના મંત્રીનું નવું એલાન વેક્સિનના બન્ને ડોઝ નહી લીધા હોય તો જાહેર સ્થળ પર નહી મળે એન્ટ્રી દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના નવા નેરિએન્ટ ઓમિક્રોનનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે હવે દેશની સરકાર સખ્ત વલમ અનાવી રહી છે જેને લઈને હવે અનેક નવા નવા નિયમો પણ આવી રહ્યા છે ત્યારે જે તમે પણ હજી સુધી વેક્સિન નથી […]

આ રાજ્યમાં હવે દારૂ વેંચવા-ખરીદવા માટેની ઉંમર ઘટાડાઈઃ પહેલા 25 હતી હવે 21 થઈ

હરિયાણામાં દારૂ વેચવા અને ખરીદવાની ઉંમર ઘટાડાઈ પહેલા આ માટે 25 વપ્ષ હતા હવે 21 વર્ષ કરવામાં આવ્યા ચંદીગઢઃ- સામાન્ય રીતે હમણા યુવતીઓના લગ્ન કરવાની ઉમંર 18 વરપ્ષથી વધારીને 21 વર્ષ કરવામાં આવી છે તે વાતને લઈને ચર્ચાઓ જોરશોરમાં છે ત્યારે બીજી તરફ હવે દારુ વેંચવાની અને ખરીદવાની ઉમરને ઘટાડવામાં આવી હોય એવા સમચાર પણ […]

આ રાજ્યનાની શાળાઓના પુસ્તકોમાં હવે ગીતાના શ્લોકનો સમાવેશ કરાશે – લોકોને મળશે પ્રેરણા

હરિયાણા સરકારનું એલાન શાળઆના પુસ્તકોમાં ગીતાના શ્લોકનો અભ્યાસ કરાવાશે પુસ્તકોમાં ગીતાના શ્લોક સામેલ કરાશે ભારત દેશ સાંસ્કૃતિ વારસાથી ભરેલો દેશ  છે, જ્યા રામાયણ અને મહાભારતની કથાથી લઈને અનેક ઘાર્મિક ગ્રંથોનું પઠવ કથન થતું હોય છે, ઘરમાં બાળકોને બાળપણથી આ બાબતે માહિતી આપવામાં આવે છે.ત્યારે  હવે હરિયાણામાં શાળાના બાળકો પણ તેમના પુસ્તકોમાં ગીતાના શ્લોકોનો પણ સમાવેશ […]

કોલસા કૌભાંડમાં હરિયાણાની કંપની પર ઈડીની કાર્યવાહીઃ 227 કરોડની સંપત્તિ જપ્ત

કોલસા કૌભાંડમાં ઈડીની કાર્યવાહી હરિયાણાની કંપનીને 227 કરોડનો દંડ  ફટકાર્યો   દિલ્હીઃ-હરિયાણામાં કોલસા કૌંભાડને લઈને ઈડીએ મોટી કાર્યવાહી કરી છે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ હરિયાણા સ્થિત એક કંપનીની 227 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ કોલ બ્લોક ફાળવણીમાં ગેરરીતિઓ સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં જપ્ત કરી છે. EDએ એક નિવેદનમાં આ જાણકારી આપી છે. મળતી માહિતી પ્રમાણે આ […]

હરિયાણાઃ વિધાનસભામાં હવે વેક્સિન નહી લેનારાને નો એન્ટ્રી, રસી ન લીધી હોય તો RT-PCR નેગેટિવ રિપોર્ટ ફરજિયાત

હરિયાણા સરકારનો વેક્સિનને લઈને કડક વલણ વેક્સિન નહી લેનારાઓને વિધાનસયબામાં એન્ટ્રી નહી વેક્સિન ન લીધી હોય તો આરટીપીસી-આર નેગેટિવ રિપોર્ટ ફરજિયાત   ચંદીગઢઃ- દેશભરમાં કોરોનાના કેસ વચ્ચે હવે કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનનો ખતરો મંડળાઈ રહ્યો છે, ત્યારે વિવિધ રાજિ્યો પોતાની સતર્કતા વધારી રહ્યા છે ત્યારે હવે આવનારી  17 ડિસેમ્બરથી હરિયાણા વિધાનસભાના શિયાળુ સત્રમાં ભાગ લેનારા […]

હરિયાણાના 14 વર્ષના આ બાળકે ઈન્ટરનેટનો કર્યો સદઉપયોગઃ  4 મહિનામાં  18 લાખની કરી કમાણી 

હરીયાણામાં 14 વર્ષના બાળકે મસ્તી મલ્તીમાં 18 લાખ કમાયા ઈન્ટરનેટના માધ્યમથી 4 મહિનામાં 18 લાખની કમાણી કરી દિલ્હીઃ- આજકાલના બાળકો સતત ઈન્ટરનેટની લતમાં સપડાયા છે, સવારે ઉઠતાની સાથે જ ફોન લઈને બેસવું કે રાત પડે ત્યા સુધી સતત ફોનમાં ગેમ રમવી જેવું કામ કરતા હોય છે ત, જો કે કેટલીક વેબસાઈટ એવી પણ છે જે […]

દિલ્હી સહીત હરિયાણાના આ શહેરમાં પ્રદુષણનું સ્તર ગંભીર શ્રેણીમાં, ચાર શહેરોમાં શાળાઓ રહેશે બંઘ

દિલ્હીમાં પ્રદુષણનું સ્તર વધ્યું હરિયાણાને કેટલાક શહેરોમાં પણ શાળાઓ બંધ કરાવાઈ   દિલ્હીઃ- ધેલ્લા ઘણા દિવસોથી ભારતના કેટલાક શહેરોમાં પ્રદુષમનું સ્તર વધેલું જોય શકાય છે, જેમાં ખાસ વાત કરીએ તો દેશના ઉત્તરીય ભાગોમાં, હાલમાં વધતા વાયુ પ્રદૂષણ અને ચાલી રહેલા કોરોના વાયરસ મહામારીનો બેવડા પડકારનો સામનો કરી રહ્યા છે. તે જ સમયે, દિલ્હી-એનસીઆરમાં ઝેરી હવાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code