વધારે પડતો અવાજ આપણા સ્વાસ્થ્ય માટે હાનીકારક
આજનો યુગ ટેકનોલોજી અને વિકાસનો યુગ છે. આ વિકાસની સાથે અવાજનું પ્રદૂષણ પણ એક મોટી સમસ્યા બની ગયું છે. કારના હોર્ન, ફેક્ટરી મશીનરી, બાંધકામ અને અન્ય સ્ત્રોતોમાંથી નીકળતા મોટા અવાજો આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. આપણે ઘણીવાર આ અવાજને અવગણીએ છીએ, પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે. […]