1. Home
  2. Tag "Harsh Sandhvi"

સુરતઃ મનપાની વોર્ડ ઓફિસો બહાર ગેરકાયદે પાર્કિગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા તાકીદ

અમદાવાદઃ સુરતમાં પ્રજાહિતલક્ષી પ્રશ્નોને મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મનપાના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં ગેરકાયદે પાર્કિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત ગેરકાયદેસર દબાણકર્તાઓ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા પણ નિર્દેશ કર્યો હતો. મજુરા વિધાનસભા ક્ષેત્રના પ્રજાહિતલક્ષી પ્રશ્નોનું કાયમી નિરાકરણ આવે તેવા આશયથી સુરત સર્કિંટ હાઉસ […]

ગુજરાતમાં પોલીસની ભરતી સંપૂર્ણ પારદર્શીરીતે યોજવા ગૃહવિભાગનો નવતર અભિગમ

અમદાવાદઃ રાજયના યુવાઓને સરકારી સેવાઓ પુરી પાડવા રાજય સરકારે મકકમ નિર્ધાર કરીને સંપૂર્ણ પારદર્શી પધ્ધતિથી ભરતી પ્રક્રિયાઓ યોજવામા આવી રહી છે. રાજય સરકારે ભરતી માટે વાર્ષિક કેલેન્ડર મુજબ ભરતી પ્રક્રિયાઓ હાથ ધરીને અનેક યુવાનોને સરકારી સેવાઓ પૂરી પાડી છે. તેમ રાજયના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું. ગૃહ મંત્રીશ્રી સંઘવીએ ગાધીનગર ખાતેથી પોલીસ ભરતી સંદર્ભે […]

ગુજરાતમાં ડ્રગ્સના દુષણને ફેલાવતા માફિયાઓ અને પેલડરોને સરકારની ચેતવણી

દરિયો અને દરિયાકાંઠાની સુરક્ષાને લઈને સરકાર ગંભીર ડ્રગ્સના દુષણથી દુર રહેવા સરકારની યુવાધનને અપીલ ડ્રગ્સના રવાડે ચડેવા યુવાનોને ચુંગલમાંથી બહાર કાઢવા સરકારની તૈયારી અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ડ્રગ્સની તસ્કરીના કેસમાં વધારો થયો છે. દરમિયાન રાજ્ય સરકારે ડ્રગ્સ માફિયાઓ અને પેલ્ડરોને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે તેઓ હવે ગુજરાતમાં સુરક્ષિત નથી. તેમજ રાજ્યમાં ડ્રગ્સનું […]

ગુજરાતમાં ડ્રગ્સ પકડનારી પોલીસ ખરેખરમાં સુપરહિરોઃ હર્ષ સંધવીએ પોલીસના કર્યા વખાણ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 55 દિવસમાં પોલીસ દ્વારા 5756 કિલો જેટલુ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસે 58 જેટલા કેસ કરીને 90 આરોપીઓને ઝડપી લીધા છે. એટલું જ નહીં ડ્રગ્સના નેટવર્કને તોડી નાખવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની આ કામગીરીના વખાણ કર્યાં હતા. તેમજ તેમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code