1. Home
  2. Tag "Haryana Assembly Elections"

જમ્મુ-કાશ્મીરમાં ઈન્ડી ગઠબંધનની જીત એ બંધારણની જીતઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે હરિયાણાના કોંગ્રેસ કાર્યકર્તાઓને સિંહ ગણાવી તેમનો આભાર માન્યો હતો. કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ અંગે કોંગ્રેસના સાંસદે કહ્યું, “જમ્મુ અને કાશ્મીરના લોકોનો હૃદયપૂર્વક આભાર. રાજ્યમાં ઈન્ડી ગઠબંધનની જીત […]

વિનેશના ચૂંટણી લડવાના નિર્ણયથી દુઃખી છુંઃ મહાવીર ફોગાટ

હરિયાણા ચૂંટણીમાં કોંગ્રસે વિનેશ ફોગાટને બનાવ્યાં ઉમેદવાર કોંગ્રેસે વિનેશની સાથે પહેલવાન બજરંગ પુનિયાને પણ બનાવ્યાં ઉમેદવાર નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, મતદાનના દિવસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. દરમિયાન પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયાં છે. એટલું જ નહીં કોંગ્રેસે […]

હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે નવ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

નવી દિલ્હીઃ કોંગ્રેસે આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે નવ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં તોશામ મતવિસ્તારના અનિરુદ્ધ ચૌધરીનું નામ સામેલ છે. ભાજપે અહીંથી કોંગ્રેસ છોડી શ્રુતિ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે.કોંગ્રેસના મહામંત્રી કે.સી. વેણુગોપાલ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં થાનેસરથી અશોક અરોરા, ગણૌરથી કુલદીપ શર્મા, ઉચાના કલાનથી બ્રિજેન્દ્ર સિંહ, તોહાનાથી પરમવીર સિંહ, મેહમથી બલરામ […]

હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ ઈન્ડિ ગઠબંધનમાં ભંગાણના એંધાણ

આપ તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખશે એકાદ-બે દિવસમાં આપ સત્તાવાર રીતે કરશે જાહેરાત નવી દિલ્હીઃ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર તેજ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપા અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. દરમિયાન આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસ […]

હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે. તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. તેમજ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને શરૂ કરી દેવામાં આવી છે. ભાજપા દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાયાં બાદ નેતાઓની નારાજગી સામે આવી હતી. ભાજપાએ ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરી છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ […]

વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા

હરિયાણા વિધાનસભા ચૂંટણી જંગમાં કોંગ્રેસ બંનેને ઉમેદવાર બનાવે તેવી શકયતા વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ મલ્લિકાર્જુન ખડગે સાથે કરી મુલાકાત નવી દિલ્હીઃ હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પૂર્વે જ ભારતીય પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયાં છે. બંને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યાં હતા. આ દરમિયાન મહાસચિવ કેસી વેણુગોપાલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. હરિયાણા વિધાનસભાની […]

જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણીની તારીખ જાહેર, 4 ઓક્ટોબરે મતગણતરી

જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં યોજાશે ચૂંટણી હરિયાણામાં 1 ઓક્ટોબરે મતદાન યોજાશે નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી હતી. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે થશે. બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે થશે. ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. જ્યારે 4 ઓક્ટોબરે મતગણતરી થશે. હરિયાણામાં 1 ઓક્ટોબરે એક તબક્કામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code