ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા કાલે બુધવારથી ‘હાથ સે હાથ જોડો’ યાત્રાનો પ્રારંભ થશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધોબી પછડાટ મળ્યા બાદ હવે કોંગ્રેસ દ્વારા કાલે 1લી ફેબ્રુઆરીથી લોકસંપર્ક અભિયાન આદરવામાં આવશે. દેશમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની કોંગ્રેસની ભારત જોડો યાત્રા થતાં હવે ગુજરાતમાં 1લી ફેબ્રુઆરીથી ‘હાથ સે હાથ જોડો’ યાત્રા શરૂ કરાશે. આ યાત્રામાં કોંગ્રેસ રાજ્યના દરેક ઘરમાં રાહુલ ગાંધીનો સંદેશ પહોંચાડશે તેમ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે જણાવ્યું […]