1. Home
  2. Tag "Hathras tragedy"

હાથરસ દૂર્ઘટનાઃ SDMના તપાસ અહેવાલમાં ચોંકાવનારા ખુલાસા, મંજુરી વિના કરાયું હતું આયોજન

લખનૌઃ હાથરસ દુર્ઘટનાના ઘેરા પ્રત્યાધાત પડ્યાં છે અને સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. બીજી તરફ સરકારે પણ સમગ્ર ઘટનાને લઈને તપાસના આદેશ કર્યાં હતા. દરમિયાન એસડીએમએ સમગ્ર ઘટનાની તપાસનો અહેવાલ સોંપ્યો છે. જેમાં ચોંકાનાવારા ખુલાસા કરવામાં આવ્યાં છે. મંજુરી વગર કરવામાં આવેલા આ ધાર્મિક કાર્યક્રમમાં બે લાખથી વધારે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. એટલું જ […]

હાથરસની ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, નિવૃત્ત ન્યાયમૂર્તિના વડપણ હેઠળ તપાસની માંગણી

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન મચેલી ભાગદોડામાં અત્યાર સુધીમાં 121થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. બીજી તરફ સીએમ યોગીએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને જવાબદારો સામે આકરી કાર્યવાહીના નિર્દેશ કર્યાં છે. સમગ્ર પ્રકરણમાં સત્સંગ કરનાર કહેવાતા સ્વયંભૂ સંત ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકાર હરિ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ દરમિયાન સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો […]

હેડલાઈન્સઃ હાથરસ દૂર્ઘટનામાં પોલીસ દ્વારા આયોજકો સામે ફરિયાદ દાખલ કરાઈ

હાથરસ ઘટનાના ઘેરા પડઘા પડ્યાં… ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ પછી ભાગદોડમાં 122 ના મોત, 130 ઘાયલ, ભોલે બાબાના સત્સંગમાં આવ્યા હતા ભક્તો… ઘટના બાદ બાબા ભૂગર્ભમાં….  આયોજકો સામે દાખલ થઈ એફઆઇઆર….  આખી રાત ચાલી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા… હાઇકોર્ટમાં દાખલ થઈ જાહેર હિતની અરજી…. સીબીઆઇ તપાસની માંગ….. ઘેડ પંથક બન્યો જળમગ્ન… સોરઠમાં 17 ઇંચ વરસાદ બાદ બનાસકાંઠાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code