1. Home
  2. Tag "Hatkeswar Bridge"

અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ બનાવવા 42 કરોડનો ખર્ચ કરાશે

જુનો હાટકેશ્વર બ્રિજ તોડવા માટે 52 કરોડનો ખર્ચ કરાશે, નવિનીકરણમાં ઘાટ કરતા ઘડામણ મોંઘુ, વિવાદોમાં સપડાયેલો હાટકેશ્વર બ્રિજ અગાઉ 40 કરોડમાં બનાવાયો હતો અમદાવાદઃ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં રૂપિયા 40 કરોડના ખર્ચે નવો બનાવેલો બ્રિજ તૂટી જતા છેલ્લા ત્રણ વર્ષથી બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજના નબળા બાંધકામને લીધે ભારે વિરોધ થયો હતો. અને લોક […]

અમદાવાદના હાટકેશ્વર બ્રિજને સંપૂર્ણ નહીં પણ જર્જરિત ભાગને તોડવાના નિર્ણય સામે વિરોધ

અમદાવાદઃ  શહેરના પૂર્વ એવા હાટકેશ્વર વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ ફલાય ઓવર બ્રિજ મામલે   નિષ્ણાત સંસ્થાઓના સ્પષ્ટ અહેવાલો છતાં સંપૂર્ણ બ્રીજ તોડવાના બદલે ફક્ત બે  સ્પાન તોડવાનો નિર્ણય કરાતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જર્જરિત થયેલા બ્રિજને સંપૂર્ણ જમીન દોસ્ત કરવાની માગણી સાથે  પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર  જયોર્જ ડાયસ અને કાઉન્સિલર  જગદીશ રાઠોડની આગેવાની […]

અમદાવાદઃ હાટકેશ્વર બ્રિજના મામલે રાજકારણ ગરમાયું, તકેદારી આયોગ સમક્ષ મામલો પહોંચ્યો

અમદાવાદઃ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં પાંચ વર્ષ પહેલા બનેલો બ્રિજ જર્જરિત બનતા હાલ વાહન વ્યવહાર માટે બંધ છે. જો કે, આ બ્રિજને લઈને મનપાનું રાજકારણ ગરમાયું છે. દરમિયાન સમગ્ર મામલો તકેદારી આયોગ સમક્ષ પહોંચ્યો છે. કોંગ્રેસે સમગ્ર મામલે રજુઆત કરી હતી. સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા રાજ્યની વડી અદાલતમાં અરજી કરવાની તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળે […]

અમદાવાદના હાટકેશ્વર બ્રિજની તપાસ સુરતની કથિત બ્લેકલિસ્ટ કંપનીઓને સોંપાતા વિવાદ

  અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો  હાટકેશ્વર બ્રિજ  5 વર્ષમાં જ જર્જરિત બની જતાં બ્રિજના કામમાં યોગ્ય મટિરિયલનો ઉપયોગ ના થયાનો તેમજ ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો થઈ રહ્યા છે. આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા પણ આ મામલે નિષ્પક્ષ તપાસની માગણી કરવામાં આવી હતી. ત્યારે મ્યુનિ.કમિશનરે તપાસ માટે […]

અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચારના મામલે કોંગ્રેસ દ્વારા ઉપવાસ અને રેલી યોજાઈ

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી બ્રિજ એટલે હાટકેશ્વર બ્રિજ પાંચ વર્ષમાં જર્જરિત બની જતાં મ્યુનિ.ના સત્તાધિશો સામે વિરોધ ઊબો થયો છે. હાટકેશ્વર બ્રિજ બનાવતા સમયે તેના મટિરિયલ્સ સહિત ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યો છે. અને બ્રિજ બનાવવામાં વ્યાપક ભ્રષ્ટાચાર કરાયાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ પ્રશ્ને મ્યુનિ.દ્વારા કસુરવારો સામે કોઈ પગલાં લેવાયા નથી. […]

અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજનું કામ પૂર્ણ થયા પહેલા જ કોન્ટ્રાકટરને નાણા ચૂકવી દેવાયા હતા

અમદાવાદઃ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ બનાવ્યાને પાંચ વર્ષમાં તૂટી જતાં વિપક્ષ દ્વારા કૌભાંડ થયાના આક્ષેપો કરાયા છે. આ બ્રિજકાંડમાં  એક પછી એક નવા કૌભાંડો ખુલતા જાય છે. હજુ તો હલકી કક્ષાના મટીરિયલ અંગે રિપોર્ટની રાહ જોવાઈ રહી છે ત્યાં સરકારના ઓડિટ રિપોર્ટમાં બ્રિજના બાંધકામ સમયે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code