Winter Fashion:ટોપી અને સ્કાર્ફ વડે શિયાળાને બનાવો સ્ટાઇલિશ
હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે.આ ઋતુમાં ઠંડીનું પ્રમાણ વધુ હોય છે અને તેની અસર ઝડપથી થાય છે.એટલા માટે માથું-કાન અને ગરદન ઢાંકીને રાખવું વધુ સારું છે.તેમને ઢાંકવાની શ્રેષ્ઠ રીત છે ટોપી, મફલર અને સ્કાર્ફ પહેરવો.આ વસ્તુઓ તમને ઠંડીથી બચાવે છે પણ શિયાળામાં તમને સ્ટાઇલિશ પણ બનાવે છે અને આજકાલ આ વસ્તુઓ વિન્ટર સ્ટાઈલ સ્ટેટમેન્ટનો […]