1. Home
  2. Tag "hazira"

અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા “વૃક્ષ થકી વિકાસ” ગ્રામવિકાસની ઝુંબેશ

સુરત : બાળકો પર્યાવરણ પ્રત્યે જાગૃત રહે, ગામની આબોહવા શુધ્ધ થાય અને ફળાઉ ઝાડ થકી લોકો આવક મેળવે આવા ત્રિવિચાર સાથે અદાણી ફાઉન્ડેશન, હજીરા સુરત, દ્વારા શાળાના બાળકો અને ગ્રામજનોને છોડ અને ફળાઉ ઝાડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચોર્યાસી અને ઓલપાડ તાલુકાના ગામો અને જૂનાગામ ખાતે આવેલી અદાણી પુરષ્કૃત નવચેતન વિદ્યાલયમાં ‘વૃક્ષ થકી વિકાસ’ ઝુંબેશ […]

આર્સેલર મિત્તલે હજીરા સ્ટીલ પ્લાન્ટ બંધ કરી 250 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરી

ગાંધીનગરઃ કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિમાં ઓક્સિજનની અનિવાર્યતાને ધ્યાને રાખીને ગુજરાતના જાણીતા સ્ટીલ ઉત્પાદકો આર્સેલર મિત્તલ પરિવારે કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને તુરંત જ પ્રતિસાદ આપીને પોતાના પ્લાન્ટ પરિસરમાં જ ૨૫૦ બેડની હંગામી કોવિડ હોસ્પિટલ ઊભી કરીને માનવ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે કોવિડ હોસ્પિટલની શુભારંભ વેળાએ વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરતાં […]

સુરતમાં બ્રિટન આવેલી મહિલા કોરોના સંક્રમિત, નવા સ્ટ્રેનની તપાસ માટે સેમ્પલ લેવાયાં

અમદાવાદઃ બ્રિટનમાં કોરોના વાયરસનું નવુ સ્વરૂપ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. તેમજ ભારત સહિતના દુનિયાના 40 જેટલા દેશોએ બ્રિટન જતી અને આવતી હવાઈ સેવાઓ બંધ કરી છે. ભારતમાં પણ બ્રિટનથી આવેલા 20 લોકોમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન મળી આવ્યાં હતા. દરમિયાન તાજેતરમાં બ્રિટનથી સુરત આવેલી યુવતી કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. જેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code