સૌરાષ્ટ્ર-કચ્છમાં 41 નગરપાલિકાઓમાં પ્રથમ અઢી વર્ષ મહિલા પ્રમુખને સુકાન સોંપાશે
દરેક વોર્ડમાં 4માંથી એક ઓબીસી ઉમેદવાર રહેશે, રાજકોટ જિલ્લામાં જસદણ સિવાય તમામ પાલિકામાં પ્રમુખપદે મહિલાઓ રહેશે, રાજ્ય સરકારે જાહેર કર્યું રોસ્ટર અમદાવાદ, ગુજરાત સરકારે નગરપાલિકાઓમાં પ્રમુખ માટેના પદનું રોસ્ટર જાહેર કર્યું છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની 41 નગરપાલિકાઓમાં પ્રથમ અઢી વર્ષ પ્રમુખપદનું સુકાન મહિલાઓમાં હાથમાં રહેશે. જોકે જનરલ-ઓબીસી સહીત જુદી જુદી કેટેગરી એમાં સામેલ કરવામાં આવી છે. […]