વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ચેતવણી: હેડફોન લગાવીને મોટા અવાજે ગીતો સાંભળનારા દસ લાખ લોકો બહેરા થવાનો ડર
BMU ગ્લોબલ હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચ અનુસાર હેડફોન વડે મોટેથી મ્યુઝિક સાંભળવાથી બહેરાશ આવવાની સંભાવના વધી શકે છે. હાલમાં સમગ્ર વિશ્વમાં આશરે 10 લાખ યુવાનો હેડફોન લગાવીને કે મોટેથી સંગીત સાંભળતા હોય છે. આ બંને સ્થિતિમાં બહેરાશ આવવાની શક્યતા નકારી શકાય નહીં. આ અંગે WHOએ ચેતવણી આપી છે. હાલમાં થયેલાં સંશોધન મુજબ, 430 મિલિયનથી […]