ઉનાળામાં ઘરથી બહાર નિકળતા પહેલા કેટલીક વસ્તુઓ ખાસ યાદ કરીને સાથે લઈ જાઓ
ગરમીમાં ઘરથીસ નિકળો એટલે કેટલીક વસ્નીતુઓ યાદ રાખવી લીબું શરબત અને પાણીની બોટલ સાથે રાખવાની આદત પાડો હાલ જે રીતે ગરમીએ માજા મૂકી છે તે રીતે ઘરની બહાર નીકળતા વખતે આપણે આપણું ખૂબ જ ધ્યાન આપવું જોઈએ ખાસ કરીને આપણી ખાણી પીણીના બાબતમાં સંતુલન જાળવવું જોઈએ , જ્એયારે પણ તમે ઘરની બહાર નીકળો છો ત્યારે […]