1. Home
  2. Tag "health benefits"

વેઈટલોસ કરવા માંગો છો. તો આ  પ્રકારના પાણીનો પીવામાં કરો ઉપયોગ,ઝડપથી ઉતરશે વજન

વેઈટલોસ કરવા માટે અજમા જીરાનું પાણી પીવો હરદળ અને આદુ પણ વેઈટ લોસ કરવામાં કરે છે મદદ વજન ઘટાડવા માટે આપણે સૌ અવનવા પ્રયોગો કરતા હોઈે છે,ખાવાથી લઈને પીણાઓનું પુણ ધ્યાન રાખતા હોઈે છીએ જો કે તમે તમારા કિચનમાં રહેલી વનલસ્તુઓનો ઉપ.ોગ કરીને જ સરળતાથી વજન ઉતારી શકો છો. જેને તમારા રોજિંદા આહારમાં સામેલ કરવા […]

મહિલાઓ કપાળ પર કેમ લગાવે છે બિંદી,જાણો આ પરંપરા પાછળ છુપાયેલું વૈજ્ઞાનિક કારણ

મહિલાઓ કપાળ પર કેમ લગાવે છે બિંદી જાણો આ પરંપરા પાછળ છુપાયેલું વૈજ્ઞાનિક કારણ બિંદી કે તિલક લગાવવાથી થાય છે ફાયદાઓ હિંદુ ધર્મમાં ઘણી પરંપરાઓ પ્રચલિત છે.તે હાથ જોડીને અભિવાદન કરવાથી લઈને પગને સ્પર્શ કરીને આશીર્વાદ લેવા સુધીનો છે.તેમાં બિંદી અથવા તિલક લગાવવાનો પણ સમાવેશ થાય છે.બિંદી અથવા તિલક એ હિંદુ સંસ્કૃતિનો આવશ્યક ભાગ છે.કપાળ […]

ગળાની ખરાશમાંથી અને દુખાવામાંથી છૂટકારો આપે છે આ એક વસ્તુનું સેવન

સાકર આરોગ્યને કરે છે ફાયદો ગળું બેસી ગયું હોય તો રાહત આપે છે પથરીમાં પણ સાકરનો ઉપયોગ ખૂબ સરકારક જયારે પણ આપણાને સામાન્ય તાવ,શરદી ખાસી જેવી સમસ્યાઓ થાય છે ત્યારે સૌ પહેલા આપણે ઘરેલું સારવાર કરતા હોઈએ છીએ, આપણા કિચનમાં એટલી બધી વસ્તુઓ એવી રહેલી છે કે જેની મદદથી નાનામાં નાની અને મોટામાં મોટી બીમારીમાં […]

કૃષ્ણ ફળ – મુળ છે બ્રાઝિલનું પણ ભારતમાં પણ ઉગાડવામાં આવે છે – પોષકતત્વોથી ભરપૂર

બ્રાઝિલનું આ જાદુઈ ફળ જેને ભારતમાં કૃષ્ણ ફળ કહેવામાં આવે છે ફળના પણ ફાયદા છે અમૃત જેવા ભારતમાં કદાચ કેટલાક લોકોને ખબર પડી જાય કે કૃષ્ણ ફળ એટલે શુ. આ એ ફળ છે કે જે અનેક રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ ફળનું સેવન કોઈપણને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓથી બચાવે છે. કારણ છે કે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code