મંત્રી સત્યેન્દ્ર જૈનની મનિ લોન્ડરિંગ કેસમાં કોર્ટે આપ્યો ફટકો – દિલ્હીની કોર્ટે જામીન અરજી ફગાવી
દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી હાલ પણ જેલમાં જ રહેશએ કોર્ટ દ્રારા તેઓની જામની અરજી ફગાવામાં આવી દિલ્હીઃ– આપ સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન મની લોન્ડિરીંગ કેસમાં જેલની સજા ભોગવી રહ્યા છે.દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની મે ની 30 તારીખે ધરપકડ કરવામાં આવી હતી આ સાથે જ ઈડીએ મંત્રી જૈનની 5 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. મંત્રી જૈન […]