ભારત વિશ્વની 70 ટકા રસીની જરૂરિયાત પરિપૂર્ણ કરે છે, દેશમાં એફોર્ડેબલ ટ્રીટમેન્ટ પ્રાપ્ય છેઃ માંડવિયા
ગાંધીનગરઃ ગુજરાતનાં ગાંધીનગરમાં G-20 આરોગ્ય મંત્રીઓની બેઠક તા.17મીથી ત્રણ દિવસ માટે યોજાઈ છે. G-20 સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકની સાથે સાથે ગાંધીનગરમાં ભારતનાં પ્રથમ મેડિકલ ટેકનોલોજી એક્સ્પો, ‘ઇન્ડિયા મેડટેક એક્સ્પો 2023’નું પણ આયોજન થયું હતું. ભારતે 1 ડિસેમ્બર, 2022ના રોજ G20ની અધ્યક્ષતા સંભાળી હતી અને હાલમાં ઇન્ડોનેશિયા, ભારત અને બ્રાઝિલનો સમાવેશ કરીને તે G20 ટ્રોઇકાનો ભાગ છે. ટ્રોઇકામાં ત્રણ વિકાસશીલ અને ઉભરતી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ થાય […]