1. Home
  2. Tag "Health ministry"

મંકીપોક્સને લઈ રાજ્યોને સ્વાસ્થ્ય મંત્રાલયની એડવાઈઝરી

નવી દિલ્હીઃ દેશમાં મંકીપોક્સનો શંકાસ્પદ દર્દી મળ્યા બાદ કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે. સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને એડવાઈઝરી જારી કરી છે. રાજ્યોને સતર્ક રહેવાની અને એમપીપોક્સના શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવા અને તેમના સંપર્કોને શોધી કાઢવાની સલાહ આપવામાં આવી છે. શંકાસ્પદ દર્દીઓના સેમ્પપલનું રીક્ષણ કરવા માટે કેટલીક લેબ નક્કકી […]

 ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 192 કરોડથી વધુ ડોઝ અપાયા

 દેશમાં ફરીએકવાર કોરોનાના કેસમાં વધારો ભારતમાં ઝડપથી ચાલતું રસીકરણ અભિયાન અત્યાર સુધીમાં કોરોનાના 192 કરોડથી વધુ ડોઝ અપાયા  દિલ્હી:દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે.છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોવિડ સંક્રમણના કેસો ચિંતાનો વિષય બની રહ્યા છે. એક જ દિવસમાં કોરોનાના 2,593 નવા કેસ નોંધાયા છે.આ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પાસેથી પ્રાપ્ત માહિતી […]

વર્ષ 2014થી અત્યાર સુધી તબીબી સેવાના વિસ્તાર માટે કેન્દ્રએ 157 મેડિકલ કોલેજોને આપી મંજુરી – સ્વાસ્થ્ય મંત્રાલય

વર્ષ 2014થી 157 મેડિકલ કોલેજોને મંજૂરી તબબી ક્ષેત્રમાં વિસ્તાર માટે સરકારના પ્રયત્નો   દિલ્હીઃ- દેશની સરકાર દેશવાસીઓને સતત અને સારી તબીબી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સતત પ્રયત્નો કરતી રહે છે,સંવ્સાથ્ય મંત્રાલયના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારે દેશમાં એમબીબીએસની બેઠકો વધારવા માટે વર્તમાન રાજ્ય સરકારો અથવા કેન્દ્ર સરકારની મેડિકલ કોલેજોના અપગ્રેડેશન માટે લગભગ રૂ. 2,451.1 […]

કોરોનાની બીજી લહેર યથાવત્, તહેવારોમાં સાવધાની રાખવી આવશ્યક

દેશમાં કોરોનાની બીજી લહેર હજુ યથાવત્ તહેવારો દરમિયાન સાવધાની રાખવી આવશ્યક દેશમાં છેલ્લા 24 કલાકમાં 46,000 નવા કેસ સામે આવ્યા નવી દિલ્હી: દેશમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે કોરોનાના કેસમાં ફરીથી વધારો થઇ રહ્યો છે. ગત બે દિવસોમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી હતી કે, દેશમાં અત્યારે કોરોનાની બીજી લહેર […]

લોકો કોવિડ પ્રોટોકોલનું કરી રહ્યાં છે ઉલ્લંઘન, ફરીથી લાગૂ થઇ શકે છે પ્રતિબંધો: સ્વાસ્થ્ય મંત્રાલય

સ્વાસ્થ્ય મંત્રાલયે ફરીથી આપી ચેતવણી લોકો કોવિડ પ્રોટોકોલનું પાલન કર્યા વગર ફરી રહ્યાં છે ફરીથી લાગૂ થઇ શકે છે પ્રતિબંધો: સ્વાસ્થ્ય મંત્રાલય નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરની અસર જ્યાં ઓછી થઇ છે ત્યાં ફરીથી લોકો કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં ઢીલ બતાવી રહ્યા છે અને સરકારે આ અંગે ફરી ચેતવ્યા છે. સરકારે કહ્યું કે, લોકો કોઇપણ […]

સ્વાસ્થ્ય મંત્રાલયે ગર્ભવતી મહિલાઓ માટે ગાઈડલાઈન જારી કરી, કહ્યું- શા માટે જરૂરી છે કોરોના વેક્સિન

ગર્ભવતી મહિલાઓ માટે ગાઈડલાઈન જારી સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કરી ગાઈડલાઈન જણાવ્યું -શા માટે જરૂરી છે કોરોના વેક્સિન દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગર્ભવતી મહિલાઓ માટે વેક્સિન લેવાની ગાઈડલાઈન જારી કરી છે.સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, ગર્ભવતી મહિલાઓ માટે વેક્સિનેશન એકદમ સુરક્ષિત છે અને તે કોરોના સામે લડવા માટે તે રીતે કામ કરશે જે અન્ય […]

50% લોકો નથી પહેરતા માસ્ક, સ્વાસ્થ્ય મંત્રાલયના અભ્યાસમાં થયો ખુલાસો

દિલ્લી: કોરોનાવાયરસને લઈને લોકો કેટલા સતર્ક છે અને કેટલા લોકો નિયમોનું પાલન કરે છે તેને લઈને અનેક પ્રકારના અભ્યાસ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પણ એક અભ્યાસ કરવામાં આવ્યો જેમાં જાણવા મળ્યું છે કે દેશમાં કોરોનાવાયરસના કહેર વચ્ચે પણ 50 ટકા લોકો એવા છે જે માસ્ક પહેરતા નથી. માસ્ક લગાવનાર લોકોને લઈને થયેલા અભ્યાસમાં […]

કોરોના વેક્સીનનો નવો ઓર્ડર ના આપવાના સમાચારનું સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યું ખંડન, કહ્યું – સીરમને વેક્સીન માટે 1732 કરોડ એડવાન્સ ચૂકવાયા

નવી દિલ્હી: કોરોના વેક્સીનની સમગ્ર દેશમાં સર્જાયેલી અછત વચ્ચે વેક્સીન અંગે નવો ઓર્ડર ન આપવા સાથે જોડાયેલી ખબર સ્વાસ્થ્ય મંત્રાલયે ખોટી ગણાવી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એ વાત સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાને મે, જૂન, જુલાઇમાં કોવિશીલ્ડની વેક્સીનના 11 કરોડ ડોઝની ડિલિવરી માટે 1732.50 કરોડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code