1. Home
  2. Tag "Health news"

એક જ વ્યક્તિને વિવિધ પ્રકારના કેન્સર થઈ શકે છે? જાણો

એવુ સંપૂર્ણપણે શક્ય છે કે વ્યક્તિને એક જ સમયે અથવા અલગ-અલગ સમયે એક કરતા વધુ પ્રકારના કેન્સર હોય. આવું ત્યારે થાય છે જ્યારે વ્યક્તિને એક જ સમયે બે કે તેથી વધુ પ્રકારના કેન્સર હોય. કેન્સરનું નિદાન એક સાથે અથવા ટૂંકા ગાળામાં (સિંક્રનસ) અથવા અલગ-અલગ સમયે (મેટાક્રોનસ) થઈ શકે છે. કેન્સરથી બચી ગયેલા એકથી ત્રણ ટકા […]

માઇગ્રેનના દુખાવાથી છો પરેશાન ? આ બે વસ્તુઓ આપશે બહુ મોટી રાહત

માઈગ્રેન એક પ્રકારનો માથાનો દુખાવો છે જેમાં માથાના અડધા ભાગમાં દુખાવો થાય છે. આ દુખાવો ક્યારેક ક્યારેક નોર્મલ હોય છે અને ક્યારેક ક્યારેક ખૂબ જ ભયંકર, જેને સહન કરવો મુશ્કેલ હોય છે. ઊંઘની કમી, મોડા સુધી ભુખ્યા રહેવું, દિવસનો વધારે પડતો સમય મોબાઈલ, લેપટોપ અને ટીવી પર પસાર કરવો જેવા ઘણા કારણોના કારણે માઈગ્રેનની સમસ્યા […]

જો વધારે પડતું માખણુનું સેવન કરતા હોવ તો ધ્યાન રાખજો, થઇ શકે છે આ નુકસાન

માખણ એટલે કે બટર ઘણા લોકોની લાઈફસ્ટાઈલનો મહત્વનો ભાગ છે. બ્રેડ હોય કે પરોઢા લોકો ઘણા પ્રકારે બટરને પોતાની ડાટેયમાં શામેલ કરે છે. માખણ ઘણા લોકોને ખૂબ જ પસંદ હોય છે. ખૂબ પોષક તત્વોથી ભરપૂર હોવાના કારણે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જરૂર કરતા વધારે માખણ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી […]

ભોજન કર્યા બાદ છાતીમાં બળતરા થવાનું કારણ સુવાની ખોટી આદત પણ હોઇ શકે છે

ઘણી વખત આપણા ભોજનની આદતો અને લાઈફસ્ટાઈલના કારણે આપણને છાતીમાં દુખાવો થવા લાગે છે. આ સમસ્યાને ઈગ્લિંશમાં હાર્ટબર્ન અથવા તો અસિડ રિફ્લક્સ કરવામાં આવે છે. આ એક સામાન્ય સમસ્યા છે પરંતુ સમય રહેતા તેનું સમાધાન ખૂબ જ જરૂરી છે. નહીં તો બાદમાં તેના કારણે ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. પરંતુ શું તમે જાણો છો […]

ધૂમ્રપાન કરનારા સાવધાન, તેનાથી મોતનો ખતરો 50% વધુ: WHO

જો તમે પણ ધૂમ્રપાન કરતા હોય તો ચેતજો ધૂમ્રપાન કરવાથી મોતનો ખતરો 50 ટકા વધુ રહે છે WHOએ તેના એક રિપોર્ટમાં આ જાણકારી આપી નવી દિલ્હી: કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. કોરોના મહામારીનો પ્રકોપ હજુ ક્યાં સુધી રહેશે તે કહેવું તો અઘરુ છે પરંતુ કોરોના મહામારીને વ્યક્તિના શરીરમાં ફેફસાંનું કેટલું મહત્વ છે તે […]

કાપડનું માસ્ક વારંવાર ધોઇને પહેરવું એ સ્વાસ્થ્ય માટે જોખમકારક: સર્વે

કોરોના સંક્રમણથી બચવા માસ્કના ઉપયોગ અંગે થયું સર્વે વારંવાર ધોઇને માસ્ક પહેરવું સ્વાસ્થ્ય માટે જોખમકારક વારંવાર ધોવાતા માસ્કની વાયરસ સામેની લડવાની શક્તિ ઓછી થઇ જાય છે નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માસ્કને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને એમાં પણ ખાસ કરીને સર્જિકલ માસ્ક વધુ સારા હોવાનું હેલ્થ વર્કર્સ માનતા હતા. જો કે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code