1. Home
  2. Tag "Health tips"

સવારે ખાલી પેટે 3-4 પલાળેલી બદામ ખાઓ, એક અઠવાડિયામાં અદ્ભુત ફાયદા જોવા મળશે

પલાળેલી બદામ ખાવાના અદ્ભુત ફાયદા છે. આ અમે નથી કહી રહ્યા પરંતુ ઘણા હેલ્થ એક્સપર્ટ અને રિસર્ચ મુજબ ખાલી પેટે પલાળેલી બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આજે આપણે જાણીશું કે, પલાળેલા ડ્રાય ફ્રુટ્સ ખાવાથી શરીરને શું ફાયદા થાય છે. તેનાથી તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે. પલાળેલી બદામ ખાવાના ફાયદા […]

નવરાત્રી પર્વમાં તમારું વજન સરળતાથી ઘટાડવું હોય તો અપનાવો આ ટીપ્સ

શારદીય નવરાત્રી દરમિયાન કેટલાક ભક્તો 9 દિવસ સુધી ઉપવાસ કરે છે. નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દેવીની શક્તિ અને ભક્તિ એવી છે કે વ્યક્તિને ખ્યાલ પણ નથી આવતો કે તે 9 દિવસનો ઉપવાસ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ઘણા લોકો નવરાત્રિ દરમિયાન તેમના વધેલા વજનને સંતુલિત કરવા ઈચ્છે છે. […]

દહીં રીંગણ આ ત્રણ લોકો માટે છે ઝેર સમાન, જાણો કારણ અને રહો સાવધાન

દહીં રીંગણ મખાની અને રીંગણ અફઘાની એવી કેટલીક દહીં અને રીંગણથી બનેલી શબ્જી દરેકને ખાવાનું ગમે છે. આ શાકની ખાસ વાત એ છે કે તેમાં દહીં અને રીંગણ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે. જેઓનું પેટ સ્વસ્થ છે અને પાચનશક્તિ સારી છે તેમના માટે આ ફૂડ કોમ્બિનેશન સારું છે. પરંતુ જેઓ નબળા પાચનની સમસ્યાથી પરેશાન છે […]

પાણીની બોટલ સાથે રાખવાની ટેવ સારી છે, પરંતુ તેને નિયમિત નહીં ધુવો તો પડી શકો છો બીમાર

સ્વસ્થ રહેવા માટે પાણી પીવું સૌથી જરૂરી છે. પરંતુ જો તમે યોગ્ય જગ્યાએ પાણીનો સંગ્રહ નથી કરતા તો તેનાથી નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્યને સૌથી વધુ નુકસાન ત્યારે થાય છે જ્યારે ધોયા વગર એક જ બોટલનો વારંવાર ઉપયોગ કરો.. તમારી જાતને હાઇડ્રેટેડ રાખવા માટે તમારી બોટલમાંથી પાણી પીવું શ્રેષ્ઠ છે. પરંતુ બોટલને ધોયા વગર સતત […]

દાંતના દુખાવાથી લઇને મહિલાઓને પિરિયડ્સના દુઃખાવામાં અત્યંત ફાયદાકારક છે હિંગ

હિંગ વરિયાળીની પ્રજાતિનો છોડ છે. આ છોડ મૂળ ઈરાનનો છે. હિંગનો ઉપયોગ મોટે ભાગે ખોરાકનો સ્વાદ વધારવા અથવા ગેસની સમસ્યા દૂર કરવા માટે થાય છે. હિંગ લાંબા સમયથી આપણા પરંપરાગત રસોડાનો મહત્વનો ભાગ રહી છે. હિંગનો ઉપયોગ બિરયાનીથી માંડીને કઠોળ અને શાકભાજીમાં પણ થાય છે. હિંગની સુગંધ ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે અને તેના ઘણા સ્વાસ્થ્ય […]

શરીરને થતા આ 6 ફાયદા માટે ગરમીના દિવસોમાં રોજ ખાવી જોઈએ કાચી કેરી

કાચી કેરીમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. ગરમીના દિવસોમાં કાચી કેરી ખાવાથી શરીરને આ પોષક તત્વો મળે છે. જેના કારણે ઘણી બધી સમસ્યાઓથી છુટકારો પણ મળે છે. તો ચાલો તમને જણાવીએ ઉનાળામાં કાચી કેરી ખાવાથી શરીરને કેટલા ફાયદા થાય છે. કાચી કેરી ખાવાના ફાયદા – કાચી કેરીમાં ફાઇબર હોય છે જે પાચન ક્રિયાને મજબૂત […]

ઉનાળાની બપોરે તમારા આહારમાં દહીં સહીત આટલી વસ્તુઓનો કરો સમાવેશ, પેટમાં પહોંચશે ઠંડક

  દંહીનુ સેવન ગરમીમાં આપે છે રાહત દહીંમાં જીરું મિક્સ કરીને ખાવાથી પાચન શક્તિ સુધરે છે હાલ ભરગરમીની સિઝન શરુ થઈ ચૂકી છે આવી સ્થિતિમાં ખાસ બપોરના ભોજન પર ધ્યાન આપવું જોઈએ ઉનાળાની બપોરે તીખો તમતમતો, તળેલો કે આથેલો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ જો તમારે ગરમીમા કમારી હેલ્થને સારી રાખવી હોય ચો ઠંડો ખોરાક એટલે […]

વેઈટ લોસમાં મદદરુર છે આ શાકભાજી, દૂધીના રસનું સેવન તમારી અનેક બીમારીને કરે છે દૂર

દૂધીનો રસ અનેક બીમારીને કરે છે દૂર પાચન તંત્ર બને છે મજબૂત દરેક વડિલ અને ડોક્ટર્સ પાસેથી આપણે સાંભળ્યું છે કે લીલા શાકભાજીનું સેવન હેલ્થને ઘણો ફાયોદ કરે છે તંદુરસ્ત જદીવન જો જીવવું હોય તો આહારમાં બદલાવ જરુરી છએ,સાત્વિક અને લીલા પાનવાળઆ શાકભાજી તમારા શરીરને નિરોગી રાખવામાં મદદ કરે છએ,જો શાકભાજીની વાત કરવામાં આવે તો […]

ધૂળેટી પર તમારા સ્વાસ્થ્ય સાથે ન રમો,ફિટ અને ફાઇન રહેવા માટે આ હેલ્થ ટીપ્સને અનુસરો

સમગ્ર દેશમાં આજે ધૂળેટીનો તહેવાર મનાવાશે.રંગોના આ તહેવારમાં ગુજિયાનો સ્વાદ હોળીમાં આકર્ષણ ઉમેરે છે.આવી સ્થિતિમાં, આ સમય દરમિયાન સૌથી વધુ મજા ખાવા-પીવામાં આવે છે, આટલી બધી વસ્તુઓ જોઈને કોઈ પોતાની જાતને રોકી શકતું નથી, પરંતુ મીઠાઈ વધારે ખાવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.ખુશીના આ તહેવારની ઉજવણી કરતી વખતે તમે કેટલીક હેલ્ધી ટિપ્સ ફોલો કરી શકો […]

Health Tips:બ્લડ પ્રેશર ઓછું રહે છે તો આ 5 ફળોને રૂટીનમાં કરો સામેલ

ખરાબ ખાનપાન અને ખોટી જીવનશૈલીના કારણે ઘણા લોકો લો બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાય છે.આ ઉપરાંત આ સમસ્યા એવા લોકોને પણ થાય છે જેઓ એક જગ્યાએ બેસીને ઘણા કલાકો સુધી સતત કામ કરે છે અને જેમની શારીરિક પ્રવૃત્તિ પણ ઓછી હોય છે. લો બ્લડ પ્રેશર ત્યારે થાય છે જ્યારે શરીરમાં બ્લડ પ્રેશરનું સ્તર 90/60 mg HG […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code