ગાંધીનગરમાં આરોગ્ય ટીમથી સજ્જ RBSK વાહનોનું આરોગ્ય મંત્રીએ કર્યુ લોકાર્પણ
ગાંધીનગરઃ રાજ્યના અંતરિયાળ ગામડાંઓમાં બાળકોને યોગ્ય સારવાર મળી રહે તે માટે બાળનિષ્ણાત તબીબની ટીમ સાથેની આરબીએસકે વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. રાજ્યના 1 કરોડ 60 લાખ બાળકો ની આર.બી એસ.કે ના 992 વાહનોમાં સજ્જ હેલ્થ ટીમ થકી સ્ક્રિનિંગ, નિદાન અને સારવાર થઈ શકે તે હેતુથી રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી આર.બી.એસ.કે.ના નવા વાહનોનુ […]