1. Home
  2. Tag "health"

લીલા ચણા દરરોજ આરોગવાથી થાય છે ફાયદા…. જાણો

લીલા ચણાને બધા સ્પ્રાઉટ્સ એટલે કે અંકુરના અનાજમાં સૌથી વધુ પૌષ્ટિક અને ફાયદાકારક માનવામાં આવે છે. આ એક સુપર ફૂડ છે જેમાં ઘણા જરૂરી વિટામિન, મિનરલ્સ, એન્ટિઓક્સિડેન્ટસ અને ફાઈર મળી આવે છે. જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. લીલા ચણામાં વિટામિન સી, વિટામિન કે, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો ભરુપુર માત્રામાં મળી […]

આહારમાં કાચા નારિયળને સામેલ કરવુ આરોગ્ય માટે ખુબ ફાયદાકારક, જાણો ફાયદા…

ઠંડી હોય કે ગરમી કોઈપણ ઋતુમાં કાચું નારિયેળ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઠંડીના દિવસોમાં કાચા નારિયેળનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તેમાં કોપર, સેલેનિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઝિંક જેવા ઘણા ખનિજો મળી આવે છે. આ બધા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિવાય કાચા નારિયેળમાં રહેલ ફેટ […]

સવારે 8 વાગ્યા પહેલા નાસ્તો કરશો તો હ્રદય પર થશે અસર

ઘણા સંશોધનમાં સાબિત થયું છે, કે આપણે ક્યાં સમયે નાસ્તો કે રાત્રિભોજન કરીએ છીએ, તેની સીધી અસર આપણા હ્રદય પર પડે છે. આટલું જ નહીં આપણા ખાવાના સમય આપણા ઊંઘના ચક્રને અસર કરે છે. જો તમે એવા લોકોમાંથી એક છો જે સવારનો નાસ્તો અને રાત્રિભોજન રાત્રે 8 વાગ્યા પહેલા ખાય છે. જો તમે જો આવું […]

ક્યારથી બાળકોને કફ સિરપ અપાય? જાણો

બાળકોની રોગપ્રતિકારક શક્તિ યુવાનોની સરખામણીમાં ઘણી ઓછી હોય છે. આ જ કારણે બાળકો વધારે વારંવાર બીમાર પડે છે. નબળી રાગપ્રતિકારક શક્તિને લીધે, વારંવાર ઉધરસ આવે છે. હવામાનમાં ફેરફાર થવાને કારણે અને પ્રદૂષણના કારણે બાળકોને ખાંસી થવા લાગે છે. ઘણા લોકો બાળકોને ઉધરસ આવે ત્યારે કફ સિરપ આપે છે. ક્યારેય વિચાર્યું છે કે બાળકને કફ સિરપ […]

50 વર્ષની ઉંમરે સ્વસ્થ રહેવા માગો છો, તો દરરોજ આ એક વસ્તુ ખાવાનું ચાલુ કરો

મહિલાઓ જેમ-જેમ 50 વર્ષની ઉંમરે પહોંચે છે. તેમ તેમ શરીરમાં ઘણા ફેરફાર જોવા મળે છે. આવા સમયમાં મહિલાઓના શરીરને પોષક તત્વોની જરૂર હોય છે. આ ઉંમરમાં જો મહિલાઓ તેમના ખાનપાન અને પોષણનું ધ્યાન રાખે તો ભવિષ્યમાં તેમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. સાથે જ તે એક એક્ટિવ લાઈફ જીવી શકે છે. 50 વર્ષની મહિલાઓ […]

ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિનામાં ભૂલથી પણ આવી બેદરકારી ન કરો

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ ખાસ કાળજી લેવી જરૂરી છે. આ સમય દરમિયાન મહિલાઓનું શરીર ખુબ નાજુક હોય છે. તેથી તેમને ખૂબ કાળજીની જરૂર હોય છે. આ સમયે થોડી પણ બેદરકારી ઘણી ગંભીર સમસ્યાઓનું કારણ બની છે. ગર્ભાવસ્થાના પ્રોરંભથી, સ્ત્રીના હોર્મોન્સ અને શરીરમાં સતત ફેરફારો થવાનું શરૂ થાય છે. ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિનામાં કોઈ પણ પ્રકારની બેદરકારી […]

ચહેરા ઉપર વધારે પડતો ટેલ્કમ પાવડર અને કોમ્પેક્ટ અનેક બીમારીઓને આપે છે આમંત્રણ, જાણો શું થઈ શકે છે સમસ્યા…..

આપણે બધા સુંદર દેખાવા માંગીએ છીએ અને આ માટે આપણે શું કરીએ છીએ તે આપણે જાણતા નથી. ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આપણે આપણા ચહેરાને પરફેક્ટ બનાવવા માટે વિવિધ પ્રકારના ફાઉન્ડેશન અને કન્સિલરનો ઉપયોગ કરીએ છીએ જેથી કરીને આપણી ત્વચાનો ટોન મેચ થાય અને ટેક્સચર એકસરખું દેખાય. આ પછી, આપણે લૂઝ […]

શિયાળમાં આઈસ્ક્રીમ ખાવાથી હાર્ટ-એટેક આવે છે, હેલ્થ એક્સપર્ટ કેમ ના પાડે છે?

શિયાળો હોય કે ઉનાળો કેટલાક લોકો ગરેક ઋતુમાં વધૂ ઠંડુ પાણી પીવે છે. જો તમને પણ ઠંડુ પાણી પીવાની આદત છે, તો સાવધાન થઈ જાઓ. વધારે ઠંડુ પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. શિયાળામાં જો તમે ઠંડુ પાણી પીઓ છો તો તે સેવાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ઉનાળામાં ફ્રીજમાંથી ઠંડુ પાણી પીવું […]

શિયાળાની ફુલ ગુલાબી ઠંડીમાં લસણ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક, જાણો લસણના ફાયદા…..

શિયાળો પોતાની સાથે અનેક રોગો અને ઈન્ફેક્શન લઈને આવે છે. આવી સ્થિતિમાં લસણની માત્ર 2  કળી જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. લસણ માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ સારું છે. તે એક દવા જેવું છે, જે ફ્લૂ, શરદી અને ઉધરસ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. લસણનું દૈનિક સેવન (ગાર્લિક બેનિફિટ) […]

સ્વેટરમાં ફેશનેબલ દેખાવા માંગો છો, તો આ રીતે કરો સ્ટાઈલ

સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી ચરમસીમાએ છે. જાન્યુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને ભારે હિમવર્ષા, ઠંડા પવનો અને ધુમ્મસ ભરી સવાર પણ જોવા મળી છે. ઠંડીની આ ઋતુમાં દોસ્તો જોડે કે કોઈ ખાસ માણસ સાથે કોફી ડેટ પર જવા માટે ઠંડા હવામાનને પરફેક્ટ માનવામાં આવે છે. આ શિયાળમાં તમે અલગ-અલગ રીતે સ્ટાઈલિશ દેખાઈ શકો છો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code