1. Home
  2. Tag "health"

શિયાળાની સવારે કરો તુલસીના ઉકાળાનું સેવન, પાચન સંબંઘિત બીમારીઓમાં મળશે રાહત

આયુર્વેદિકમાં તુલસી આદુ મરી જેવા તત્વોને ખૂબ જ ફાયદા કારક માનવામાં આવે છે આજે વાત કરીશું સવારે તુલસીનો ઉકાળો પીવાથી થતા લાભ વિશેતુલસીના પાણીને જો ખાલી પેટે પીવામાં આવે તો તેના અનેક ફાયદા છે. એક ગ્લાસ પાણી ગરમ કરો ત્યાર બાદ તેમાં 10 થી 15 નંગ તુલસીના પાનને વાટીને એડ કરીદો હવે તેમાં 1 ચમચી […]

માત્ર કોળું જ નહી કોળાનું જ્યુંસ પણ આરોગ્યને પહોંચાડે છે ઘણા ફાયદા, જાણીલો તેના સેવનથી થતા લાભ

સામાન્ય રીતે ડોક્ટર્સ આપણાને શાકભાજી ખાવાની અને શાકભાજીના સુપ પીવાની સલાહ આપતા હોય છે ખઆસ કરીને જો શિયાળામાં આહાર વિશે વાત કરીએ તો સવારે ખાલી પેટે સબજીના જ્યુસ પીવામાં આવે તો હેલ્થને ઘણા ફાયદા થાય છે આજે આવાજ એક જ્યપુસની વાત કરીશું કોળાનું જદ્યુંસ, કોળાની સબજી તો આરોગ્ય માટે ગુણકારી છે જ પરંતુ તેનાથી પણ […]

ઠંડી શરૂ થતાંની સાથે જ તમારા રોજિંદા આહારમાં કરો ફેરફાર ,આ પ્રકારના ખોરાક ને આપો મહત્વ

  હાલ ખૂબ જ ઠંડીની મોસમ ચાલી રહી છે, ઠંડીના કારણે જાણે સવાર સવારમાં બેડમાંથી બહાર આવવાનું મન થાય તેવી સ્થિતિ હોતી નથી. જો કે આવી સ્થિતિમાં આપણે સવારે જાગીને આપણા હેલ્થ પર ઘ્યાન આપવાની જરુર છે, જો તમે ઠંડીમાં વધુ સુઈ રહેશો કે એક જ જગ્યાએ બેસી રહેશો તો તમારા પક જકડાય જશે એટલે […]

શિયાળામાં મેથી પાક ખાવાથી થાય છે અઢળક ફાયદાઓ, મેથી સંઘિ વા માં પણ આપે છે રાહત

  હવે શિયાળાની શરુઆત થઈ ચૂકી છે, ઘણા લોકોને વા ની સમસ્યા હોય છે જેમાં આખું શરીર અને ખાસ કરીને હાથ પગના સાંધાઓ દુખવાની ફરિયાદ રહેતી હોય છે, આવા સમયે મેથીના દાણા તમારા માટે રામબાણ ઈલાજ છે, જો રાતે 10 થી 12 મેથીના દાણા એક કપ પાણીમાં પલાળી અને દરરોજ સવારે ભૂખ્યા પેટે તેનું સેવન […]

શિયાળામાં સવારે જો મધને આ 4 વસ્તુઓ સાથે મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો તો શરદી, ખાસી અને ગળાના દુખાવામાં રાહત મળે છે

હવે ઠંડીની સિઝનની શરુઆત થઈ ચૂકી છે. સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છએ સાથે જ પ્રદુષણનું સ્તર પણ વઘી રહ્યું છે આવી સ્થિતિમાં સવારે જાગતાની સાથએ જ કેટલાક લોકોને શરદી તો કેચલાકને ખઆસી તો વળી કેટચલાક લોકો જે સવાર સવારમાં બહાર કામ અર્થે જાય છએ તેમને ગળામાં દુખાવાની ફરીયાદ રહે છે આ રોજીંદુ છે […]

શિયાળાની સવારે ગાજરના જ્યુસનું કરો સેવન, સ્વાસ્થ્યને થાય છે અઢળક ફાયદાઓ

શિયાળાની સિઝન શરૂ થતાં જ શાકમાર્કેટમાં ગાજર દેખાવા લાગ્યા છે.ગાજર સ્વાસ્થયને ઘણી રીતે ફોયદો પહોંચાડે છે. ગાજર ખાવ કે પછી ગાજરનું જ્યુસ પીવ તે હેલ્થને ઘણો ફાયદો પહોંચાડે છે જો શિયાળાની સવારે ખાલી પેટે એક ગ્લાસ ગાજરના જ્યુસનું સેવન કરવામાં આવે તો દિવસ દરમિયાન એનર્જી બની રહે છે. જો તમને પણ અપચાની તકલીફ હોય કે […]

તમારા આહારમાં ઠંડીની ઋતુમાં સવાર સાંજ ગોળનો કરો સમાવેશ ,આરોગ્ય માટે છે ગુણકારી

  સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં ગરમ વસ્તુઓનું સેવન ખાસ કરીને લોકો કરતા હોય છે, એમ જોવા જઈએ તો શિયાળામાં બનતા દરેક પાકમાં ગોળ ઉમેરવામાં આવે જ છે,ગોળ વગરનો પાક નકામો અમ કહેવાય છે કારણ કે કોઈ પણ પાક ભારે હોય છે તેને પચાવવા માટે ગોળની ભૂમિકા મહત્વની હોય છે. શિયાળામાં ખવાતી સુખડી હોય શીરો હોય […]

આ એક મસાલો ‘કબાબ ચીની’ કે જે સ્વાસ્થ્યને કરે છે અનેક રીતે ફાયદો

આજે વાત કરીએ કબાબ ચીનીની જે દેખાવમાં કાળા મરી સમાન હોય છે. કાળા મરીનો ઉદ્ભવ ભારતમાં થયો હોવા છતાં, ચાઈનીઝ કબાબના મૂળને ભારત સાથે કોઈ લેવાદેવા નથી. તે ચીનથી ભારતમાં આવ્યું છે. માથાના દુખાવાની સમસ્યામાં તમે કબાબ ખાંડનો ઉપયોગ કરી શકો છો.કબાબ ખાંડમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે માથાનો દુખાવો દૂર કરી શકે છે.જે […]

રોગપ્રતિકારક શક્તિમાં વઘારો કરે છે આ મોટા સંતરા, જાણો આ ફળ વિશેના ફાયદાઓ

  સામાન્ય રીતે દરેક ફળો માં અનેક પોષક તત્વો અને અનેક વિટામિન્સ કે મિનરલ્સ હોય છે જેના સેવનથી આપણા આરોગ્યને ઘણા ફાયદાઓ થાય છે, આજે પોમેલો ફળ વિશે વાત કરીશું જે બહારથી સંતરા જેવું દેખાય છે અને અંદરથી પણ સંતરાની જેમ હોય છે આ ફળને એનર્જીનો બુસ્ટર ડોઝ કહેવામાં આવે છે,  પોમેલો ફ્રુટમાં ઘણા ગુણ […]

ઠંડીની સિઝનમાં આહારમાં સામેલ કરો લીલાપાન વાળી ભાજી, આરોગ્યને થાય છે અઢળક ફાયદાઓ

  શિયાળો એટલે શાકભાજી ખાવાની ઋુતુ આ સિઝનમાં લીલા શાકભાજીઓ પણ પુષ્કળ પ્રમાણમાં આવે છએ જેમાં જો ભાજીઓની વાત કરીએ તો પાલકની ભાજી, તાંદળજાની ભાજી, મેથીની ભાજી, સુવાની ભાજી, મૂળાની ભાજી આ તમામ ભાજીઓ પોત પોતાના આગવા ગુણ ઘરાવે છે,જે દરેક રીતે શરીરને ઉપયોગી ગુણ છે જે શરીરને હેલ્ધી રાખે છે. તો ચાલો જાણીએ કઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code