1. Home
  2. Tag "health"

શિયાળાની સવારે સરગવાના પાવડરના સુપનું કરો સેવન, આરોગ્યને થશે આટલા ફાયદાઓ

  શાકભાજીમાંથી અનેક વિટામીન્સ અને મીનરલ પુરતા પ્રમાણમાં મળી રહે છે, આજે આપણે વાત કરીશું સરગવાની શીંગની જે આયુર્વેદમાં ખૂબજ ગુણકારી દવા સમાન ગણાય છે, તેને ખાવાથી શરીરની અનેક બિમારીઓ દૂર થાય છે, પરંતુ જ્યારે સિઝન ન હોય ત્યારે સરગવાના બદલે તમે સરગવાની શીંગના પાવડરનો ઉપયોગ કરીને તદુંરસ્તી પામી શકો છો. સરગવામાં ઘણા ઔષધીય ગુણધર્મો […]

બોરનું ઝાડ અનેક ગુણોથી હોય છે ભરપુર ,જાણો તેના પાન ચાવવાથી થતા અનેક ફાયદાઓ વિશે

  સામાન્ય રીતે ફળોનું મહત્વ આપણે જાણતા હોઈે છીએ, ફળો ગુણકારી અને આરોગ્ય માટે હીતકારી હોય છે, તેમા વિટામિન ,પ્રોટિન કેલ્શિયમ જેવા અનેક તત્વો સમાયેલા હોય છે, આજ રીતે બોર ખાવાના પણ અનેક ફાયદાઓ હોય છે, પરંતચુ બોર જે ઝાડ પર લાગતા હોય છે અટલે કે બોરડી, તેના પાન પમ ગુણકારી છે,ઘણા ઓછા લોકોને ખબર […]

શરદીની સિઝનમાં ફેંફ્સાને સાફ રાખવા માટે આટલી વસ્તુઓનું સેવન અને ઉપયોગ જરુરી

શિયાળાની સિઝનમાં ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે જો કે આવી સ્થિતિમાં ઘરેલુ નુસ્ખાઓ કામમા લાગે છે. કેટલીક શાકભાજી વનસ્પતિ જેનું સેવન શ્વાસ લેવામાં પડતી તકલીફને દૂર કરે છે.ફેંફ્સાને સાફ રાખવા માટે એઠલું કરવું જરુરી છે. આદુનો ઉપયોગ જો યોગ્ય રીતે કરવામાં આવે તો શ્વાસ લેવામાં પડતી મુશ્કેલીમાં આદુ કારગાર સાબિત થાય છે. […]

શિયાળામાં સૂંઠનું સેવન અનેક બીમારીમાં રાહતનું કરે છે કામ, આ રીતે સૂંઠનું કરો સેવન થશે આટલા ફાયદા

  શિયાળાની શરુઆત થઈ ચૂકી છે, સવારની પોળમાં જાણે પથારીમાંથી બહાર નીકળવાનું મન જ નથી થતું, ઠંડીના કારણે શરીરમાં સુસ્તી રહેવી ,આળસ આવવી ,કંટાળો આવવો જેવી રોજની સમસ્યા થતી હોય છે આ સાથે જ સવાર સવારમાં જ્યારે પણ જાગીએ છીએ ત્યારે હળવી શરદીનો અનુભવ થાય છે, શરીરમાંકળતર જેવું લાગે છે, જો કે આ તમામ સમસ્યામાંથી […]

નવરાત્રિના ઉપવાસમાં ડ્રાયફ્રુટ્સ આરોગ્ય માટે ખુબ ફાયદાકારક

દેશભરમાં હાલ નવરાત્રીની ધાર્મિક માહોલમાં ઉજવણી થઈ રહી છે. દરમિયાન ઘણા લોકો 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે. આ વ્રત દરમિયાન તે માત્ર ફળો અને ડ્રાયફ્રુટ્સ જ ખાય છે. 9 દિવસના આ ઉપવાસ દરમિયાન, તે ઘઉં, ચોખા અને ઓટ્સ, નોન-વેજ ફૂડ, કઠોળ, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, શુદ્ધ ખાંડ જેવા કોઈપણ પ્રકારના અનાજ ખાવાનું ટાળે છે. […]

શરદી ઉધરસ જેવી સમસ્યામાં મોટચી એલચીનું આ રીતે કરવું જોઈએ સેવન, મળે છે રાહત

મરી મસાલામાં એલચી સ્કેનાસ્થઅય માટે ગુણકારી માનવામાં આવે છે તેજ રીતે  મોટી એલચી તરીકે ઓળખવામાં આવે છે, જે અનેક ગુણોથી ભરપુર હોય છે, આરોગ્યને સ્વસ્થ રાખવા માટે અનેક બિમારીને દૂર કરવા તેનો ઉપયોગ થતો હોય છે, મોટી એલચીનો ઉપયોગ તમામ ઘરોમાં ખોરાકનો સ્વાદ વધારવા માટે થાય છે, પરંતુ તમને જણાવી દઈએ કે તેના ઉપયોગથી તમે […]

શિયાળાની સવારે ચપ્પલ વિના જ ઘાસમાં ચાલવાની રાખો આદત, આરોગ્યને થાય છે આટલા લાભ

ઘીમે ઘીમે શિયાળાનો આરંભ થઈ રહ્યો છએ સવારની પોળમાં જાણે વાતાવરણમાં ગુલાબી ઠંડીનો એહસાસ થવા લાગ્યો છએ શિયાળો આવતાની સાથે જ આપણે આપણી લાઈફ સ્ટાઈલ ચેન્જ કરવી જોઈએ ખાસ કરીને ખાણીપીણીથી લઈને જીવનની રોજીંદીની આદતોમાં બદલાવ લાવવો જોઈએ જેથી કરીને ઠંડીમાં પણ આપણે સતત એક્ટિવ રહી શકીએ અને શરીરને બીમાર પડતા અટકાવી શકીએ. દરરોજ કસરત […]

લોહીની કમીને દૂર કરે છે આ પ્રકારનો ખોરાક ,તમે પણ સામેલ કરો તમારા ભોજનમાં

  શરીરમાં પુરતા પ્રમાણમાં લોહીનું હોવું જરુરી છે જે આપણા સારા સ્વાસ્થ્યને વધુ સારુ બનાવે છે. હિમોગ્લોબિન લેવલ ઘટવાથી પણ આપણી કિડનીમાં સમસ્યા થઈ શકે છે, તમે એનિમિયાનો શિકાર બની શકો છો. જો કે, આયર્નથી ભરપૂર ફળો અને શાકભાજી ખાવા તો તેમાંથી બહાર આવી શકો છો. આ માટે તમે તમારા આહારમાં સલાડ, લીલા શાકભાજી, ફળો […]

સ્વાસ્થ્યને ફાયદો કરે છે લીલા વટાણા, જાણો વટાણામાં સમાયેલા ગુણો વિશે

  લીલા શાકભાજી આપણી હેલ્થ માટે ખૂબજ ઉપયોગી છે, અનેક શાકભાજી પોતપોતાના હિણઘર્મોથી ખાસ હોય છે, દરેકનું સેવન જૂદા જૂદા રોગોમાં રાહત અને મૂક્તિ આપવાનું કાય્ર કરે છે એજ રીતે લીલા વટાણા પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે જેમાં પ્રોટીન ,કેલરી સહીતના અનેક પોષક તત્વો ભરપુર પ્રમાણમાં હોવાથીસતે શરીરને તંદુરસ્ત રાખવામાં અને […]

ઉપવાસ દરમિયાન આહારમાં શિંગોડાના લોટથી થાય છે અઢળક ફાયદા, ભૂખને મટાડે છે આ લોટ

15 ઓક્ટોબરથી નવરાત્રીનો આરંભ થી ગયો છે ઘણા માતાજીના ભક્તો 9 દિવસ સુઘી ઉપવાસ કરતા હોય છે. સુધી ચાલશે. નવરાત્રિ દરમિયાન સમગ્ર નવ દિવસ સર્વત્ર ભક્તિમય વાતાવરણ જોવા મળે છે. જોકે,જે લોકો 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે.  તેમણે આહારમાં શિંગોડાના લોટનો સમાવેશ કરવો જોઈએ જે દિવસ દરમિયાન એનર્જી પુરી પાડે છે. શિંગોડા વિશે આપણે સૌ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code