1. Home
  2. Tag "health"

સુગર ઘરાવતા લોકોએ સવારે નમાસ્તામાં આ પ્રકારના દૂધનું કરવું જોઈએ સેવન, નહી વઘે તમારું સુગર

  સામાન્ય રીતે ડાયાબિટીઝના દર્દીઓ એ ખાવા પીવામાં ઘણી બઘી કાળજી રાખવી પડતી હોય છે, જો તમે ડાયાબિટીઝના દર્દીઓ હોવ તો તમારે ખાસ કરીને દૂધને પ્લેન પીવા કરતા કેટલીક વસ્તુઓ સાથે મિક્સ કરીને પીવી જોઈએ, આહાર દ્વારા બ્લડ સુગરને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ડાયટની સાથે સાથે સમયનું ધ્યાન […]

શિયાળામાં બાજરીનું કરો સેવન, જાણો અહીં બાજરીમાં સમાયેલા ગુણો વિશે

  સામાન્ય રીતે શિયાળો આવતા જ અનેક ઘરોમાં બાજરી ખવાતી હોય છએ,જો કે સૌરાષ્ટ્રમાં બાજરી ખાવાનો રિવાજ છે બપોર હોય કે સાંજ અહી તમને બાજરીના રોટલા ખાવા મળે છેકારણ કે બાજરી પચવામાં સરળ હોય છે તો સાથે જ બાજરીમાં સમાએલા અનેક ગુણો ખૂબ ફાયદાકારક પણ હોય છે. અનેક રોગોમાં આપે છે રાહત જરીમાં આયરન  મોટા […]

સુવાવડી સ્ત્રીને શા માટે સુવા ખવડાવવાની સલાહ આપવામાં આવે છે, જાણો સુવામાં રહેલા આરોગ્યલક્ષી ગુણો વિશે

આપણે દરેક લોકોએ એક વાત તો જાણી હશે કે કોઈ સ્ત્રી બાળકને જમ્ન આપે છએ એટલે કે તે સુવાવડી છે ત્યારે તેને મુખવાસના રુપમાં સુવા, તલ અને કોપરાનું મિશ્રણ ખવડાવવામાં આવે છે,જો કે આ માચ્ર સ્વાદ માટે જ નથી સુવામાં અનેક ઔષઘિ ગુણો રહેલા છે.સુવા સ્ત્રીને ગેસ અપચા જેવી બીમારીથી દુર રાખે છે અને દેશી […]

કેળા જ નહી કેળાનું ફૂલ પણ સ્વાસ્થ્યને કરે છે ફાયદો, જાણો તેના સેવનથી થતા ફાયદાઓ

સામાન્ય રીતે સૌ કોઈ જાણે છે કે કેળા સ્વાસ્થય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, જો કે તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર કેળા જ નહી કેળાનું ફૂલ પણ આરોગ્યને ખૂબ જ ફાયદો પહોંચાડે છે,ભારતના કેટલાક વિસ્તારોમાં કેળાના ફૂલનું શાક પણ ખાવામાં આવે છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને છે. કેળાના ફૂલ તેના ફળ […]

આરોગ્યને ફાયદો પહોંચાડે છે આ રામફળ , શીતાફળ જેવું આ ફળ ખાવાથી થાય છે અઢળક ફાયદા

  દરેક ફ્રૂટ ખાવાથી આપણા સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ થાય છે,તે વાતથી તો આપણે સૌ કોઈ વાકેફ છીએ, જો કે આજે એક એવા ફળની વાત કરીશું જે દેખાવમાં તો આબેહૂબ સીતાફળ જેવું હોય છે, જો કે થોડૂ સ્વાદમાં અને દેખાવમાં અલગ તરી આવે છે, આ ફળને કસ્ટર્ડ એપલ પણ કહેવામાં આવે છે,આ ફળ દેખાવમાં ખૂબ મોટૂ […]

અવાજ બેસી જવો અથવા ગળામાં દુખાવો થવો આ તમામ સમસ્યામાં ફટકડી છએ રામબાણ ઈલાજ

  કિચનમાં રહેતી ચીજ વસ્તુઓ જેવી કે, મીઠું, હરદળ, ફટકડી,સોડાખાર,અજમો,લવિગં, તજ વગેરેનો ઉપયોગ વધ્યો છે, ત્યારે ફટકડી કે જેને સામાન્ય રીતે વેફરને સફદે બનાવવાથી લઈને પાપડ પાપડીમાં નાખવામાં આવતી હોય છે તે ફટકડી કોરોના કાળમાં ખૂબ ઉપયોગમાં આવી છે, સામાન્ય ફટકડીમાં અનેક ગુણો સમાયેલા હોય છે,ચાલો જાણીએ ફટકડીના કેટલાક ખાસ ઉપયોગ અને તેનાથી થતા ફાયદાઓ. […]

તમારા તંદુરસ્ત સ્વાસ્થ્યની નિશાની છે સવારનો હેલ્ઘી નાસ્તો, દરરોજ સવારે આટલી વસ્તુઓ ખાવાની પાડો ટેવ

હવે દિવાળીના દિવસો નજીક આવી રહ્યા  છે સાથે સાથે ગુલાબી ઠંડી પણ શરુ થવાની આરે  છે, ભર શિયાળો શરુ થવાને આરે છે ત્યારે હવે દરેક લોકોએ પોતાને સ્વસ્થ રાખવા પોતાનો ખોરાકમાં કેટલીક ખાસ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ, શિયાળઈને વહેલી સવારે જાગીને ભૂખ્યા પેટે, ગોળ, ખજૂર, અંજીરવાળું દૂધ,સૂંટ વેગેરેનું જો સેવન કરવામાં આવે તો શરીરમાં ગરમી […]

અંકુરિત મગ-ચણાનું કોમ્બિનેશ આરોગ્ય માટે છે ફાયદાકારક,જાણો તેના સેવનના ફાયદાઓ

આપણે સૌ કોઈ ભાગદોળ વાળા જીવનમાં આપણા પોતાની કાળજી લેવાનું ક્યાંકને ક્યંા ભૂલી જતા હોઈએ છીે જો કે સૌથી મોટૂ સુખ એટલે નિરોગી હોવું અને આ નિરોગી થવા પાછળ મહેનત પણ ઘણી છે,ખાસ કરીને જંકફૂડ ન ખાવું ,શાકભાજી કે કઠોળનું કાયમ સેવન કરવું આ બાબત તમારા હેલ્થ માટે સારી રહે છે ખાસ કરીને ફણગાવેલા કઠોળ […]

હેલ્થ માટે ફાયદા કારક છે લીમડો અને બાવળના દાતણ, દાંત અને પેઢાને મજબૂત બનાવાનું કરે છે કામ

  વિશ્વભરના દરેક લોકોનું પહેલું કામ દરોજ સવારે જાગીને ટીથ બ્રશ કરવાનું હોય છે. જો કે પહેલાના સમયમાં લોકો દાંત સાફ કરવા માટે ટૂથબ્રશ કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરતા ન હતા તે આપણે જાણીએ છીએ, પરંતુ આજકાલ તો માર્કેટમાં અવનવા સ્વાદ વાળી અવનવી ટૂથપેસ્ટ મળી રહી છે પરંતુ ક્યારેક તમે દાંતણ પણ કરીને જુઓ તેના કેટલા […]

મુખવાસમાં ખવાતી અળસીનું સુપ પીવાથી આરોગ્યને થાય છે ફાયદા

  સામાન્ય રીતે અળસી આપણે મુખવાસમાં ખાતા હોઈએ છીએ અળસી ના આરોગ્ય લક્ષી ઘણા ફાયદાઓ પણ છે પણ જો એળસીને ઉકાળઈને તે પાણી પીવામાં આવે તો તેના ફાયદા બમણા થાય છે આરોગ્યને આ પાણી એટલે કે અળસીનો ઉકાળો ઘણી રીતે ફાયદો કરે છે.  જાણકારી પ્રમાણે અળસીના બીજમાં ઓમેગા 3 ફેટી એસિડ અને ફાઇબર હોય છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code