1. Home
  2. Tag "health"

દિવેલનો સ્વાસ્થ્ય માટે પણ આ રીતે થાય છે ઉપયોગ, જાણો તેનું સેવન કરવાના ફાયદાઓ વિશે

  દિવેલ કે જેને એરન્ડાનું તેલ પણ કહેવામાં આવે છે અથવા તો દિવેલીયાનું તેલ કહે છએ આ તેલ સામાન્ય રીતે વાળ ત્વચા અને હેલ્થ માટે ખૂબજ ફાયદા કારક ગણાય છે ઘણા લોકો વિચારતા હશએ કે દિવેલનું સેવન કઈ રીતે સ્વાસ્થ્યને ફાયદો કરે છે તો ચાલો જાણીએ કેટલા પ્રમાણમાં દિવેલનું સેવન કરવું અને તેનાથઈ શું ફાયદા […]

દરેક ગાર્ડનમાં સરળતાથી જોવા મળતી આ વનસ્પતિ કોઈ દવાથી નથી કમ, જાણો તેના  સેવનથી થતા ફાયદા વિશે

  રોઝમેરી,જે ગ્રીન કલરના લાંબા પાતળા પાંદળા વાળી વનસ્પતિ છે,જે દરેક ગાર્ડનમાં જોવા મળે છે ગાર્ડનની શોભા વઘારવા તેના ઝાડ કામમા આવે છે તો સાથે જ તે અનેક ગુણોથી રસભર પણ છે. આ વનસ્પતિ તમે ક્યાક ગાર્ડનમાં જોઈ જ હશે પરંતુ કદાચ ખબર નહી હોય કે તેનું નામ રોઝમેરી છે,રોઝમેરીનું તેલ અનેક રીતે ઉપયોગી સાબિત […]

દરેક ડોક્ટર સ્વસ્થ રહેવા શા માટે લીલા શાકભાજી ખાવાની સલાહ આપે છે,જાણો અહી લીલાશાકભાજીમાં રહેલા પોષક તત્વો અને ગુણો વિશે

આજકાલની ફાસ્ટ લાઈફમાં ડાયાબિટીઝ જાણે સામાન્ય સમસ્યા બનતી જોવા મળી રહે છે, દરએક ઘરમાં મોટાભાગે ડાયાબિટીઝનું દર્દી મળી આવે છે, ત્યારે આ પ્રકારના દર્દીઓએ અનેક બાબતોનું ધ્યાન રાખવુંપડતું હોય છે,આજે આ દર્દીઓ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. હવે આ રોગ માત્ર વૃદ્ધો સુધી મર્યાદિત નથી રહ્યો, પરંતુ તમામ ઉંમરના લોકો તેનો […]

દિવસ દરમિયાન એનર્જી માટે પ્લેનના દૂધના બદલે અજીર કાજુ વાળા દૂધનું કરો સેવન, આરોગ્યને પણ થશે ફાયદો

સામાન્ય રીતે આપણે દરરોજ સવારે નાસ્તામાં ચા પરાઠા કે અન્ય નાસ્તો કરતા હોઈએ છીએ, પરંતુ આજે આપણે તમારા સવારના નાસ્તાને તદ્દન હેલ્ધી અને લાંબો સમય પેટમાં ટકી રહે તેવો બનાવીશું. કાજુ અંજીર ડ્રિંક કે જે ખૂબ જ હેલ્ધી છે, દરરોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ આ ડ્રિંક પીવાથી તમને લાંબા સમય સુધી ભૂખ પણ લાગશે […]

શું ઘરની મહિલાઓની તબિયત વારંવાર બગડે છે? આ વાસ્તુ દોષો હોઈ શકે છે જવાબદાર

મહિલાઓ પોતાના પરિવારને ખુશ રાખવા માટે ઘરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં જો તે અચાનક બીમાર પડી જાય તો ઘરના દરેકનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. જો તમારા ઘરની મહિલાઓ હંમેશા બીમાર રહે છે અને સારવારની કોઈ ખાસ અસર થતી નથી, તો શક્ય છે કે કોઈ વાસ્તુ દોષ હોય, જેના પર તમારે ધ્યાન આપવાની […]

મહુડાના ફૂલનું પણ બને છે ઓઈલ, જે સ્વાસ્થને કરે છે અનેક ફાયદાઓ,

ખાસ કરીને ડ્રાયફ્રૂટનું ઓઈલ પણ બને છે જો કે  આ ઓઈલ હેલ્થ માટે ઘણી રીતે ફાયદા કારક હોય છે પણ આજે વાત કરીશું મહૂડાના ફૂલમાંથી બનતા ઓઈલ વિશે જે સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડવાનું કામ કરે છે તો ચાલો જાણીએ જે ફળમાંથી દારુ બને છે તેમાંથી બનતું તેલ આરોગ્યને કઈ રીતે ઉપયોગી અને ફાયદા કારક છે.  સામાન્ય […]

કોવિડ – 19 થી પણ વધુ ખતરનાક છે આ બીમારી,5 કરોડથી વધુ લોકોના લઈ શકે છે જીવ

દિલ્હી: બે વેક્સિન નિષ્ણાતો દ્વારા લખાયેલ એક નવું પુસ્તક ચેતવણી આપે છે કે,વિશ્વ આ સમયે આગામી રોગચાળા માટે તૈયાર નથી. પુસ્તક અનુસાર, પૃથ્વી પર કરોડો વાયરસ ફરતા હોય છે, જેના વિશે હજુ સુધી કંઈ જાણી શકાયું નથી. પુસ્તકના લેખકોએ દાવો કર્યો છે કે જેમ એક દાયકા પહેલા સ્પેનિશ ફ્લૂએ ઘણા લોકોને માર્યા હતા તે જ […]

ડાયાબિડીઝને કંટ્રોલ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે આ છોડના પાન

  ભારત દેશમાં જો ડાયાબિટિસના દર્દીઓની વાત કરવામાં આવે તો તેની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે આવી સ્થિતિમાં ડાયાબિટિઝના દર્દીઓએ દવાની સાથે સાથે આર્યુવૈદિક એટલે કે ઔષધિઓનું પણ સેવન કરવું જોઈએ .ડાયાબિટીસ એટલે કે શુગરમાં ઇન્સ્યુલિનની ઉણપને કારણે બ્લડ શુગર લેવલ વધારે છે. નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સ અને રફવાળા ખોરાક ખાવાથી પણ ઇન્સ્યુલિન સક્રિય થાય છે.જો […]

આ આખો ગરમ મસાલો શાક સાથે આરોગ્ય ને બનાવે છે તંદુરસ્ત

આપણે આપણી રસોઈને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે અનેક આખા મસાલાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેનાથી શાકનો સ્વાદ વધે છે પણ અનેક મસાલામાં પોતાના ગુણઘર્મો પણ છે,જે સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્યને ઘણો ફાયદો પહોંચાડે છે,બાદીયાના ફુલ તમે અવાર નવાર ઉપયોગમાં લેતા હશો જ પણ શું તમે જાણો છથો આ બાદીયા હેલ્થને પણ ફાયદો કરે છે. જાણો […]

ગ્રીન ઓલિવ્સ કે જે તમારા આરોગ્યને પહોંચાડે છે અઢળક ફાયદા, પિત્ઝામાં નાખવા સિવાય પણ આ રીતે ખાય શકાય છે

શાકભાજીથી લઈને ઘણી એવી ખાવા પીવાની વસ્તુઓ છે કે જે આપણે અવનવી વાનગીઓમાં વાપરતા હોઈએ છીએ પણ સાથે જ જો તેને સીઘી રીતે સારી રીતે ખાવામાં આવે તો હેલ્થ પર સારી અસર પડે છે,આપણે જૈતુનનું તેલ તો સાંભળ્યું હશે પણ તેનું ફળ એટલે કે જાતુલ જેને ઈગ્લિંશમાં ઓલિવ્સ કહેવામાં આવે છે જે આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code