1. Home
  2. Tag "health"

વિશ્વભરમાં દર વર્ષે ઘણા મૃત્યુ થાય છે પોલિયોના કારણે, અહીં જાણો ભારત કેવી રીતે બન્યું પોલિયો મુક્ત

‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ અનુસાર, પોલિયો ઝડપથી ફેલાતો ખતરનાક રોગ છે. સમગ્ર વિશ્વમાં આને વાયરલ રોગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ બાળક પર સૌથી વધુ અસર કરે છે. આ રોગનો વાયરસ ગંદા પાણી અને ખોરાક દ્વારા એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે. આ પછી તે નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. તમારી જાણકારી માટે તમને […]

જો તમે પણ વારંવાર કાચું દૂધ પીતા હોવ તો થઈ શકે છે આ 6 સમસ્યાઓ, બીમારીથી બચવા આટલું જાણી લો….

કેટલાક લોકો કાચું દૂધ પીવાના ફાયદા ગણે છે અને તેને પોષણ અને પ્રાકૃતિક ગુણોથી ભરપૂર માને છે, પરંતુ તેના સેવનથી સ્વાસ્થ્ય સંબંધી ઘણા જોખમો છે જેને અવગણી શકાય નહીં. જો તમે કાચું દૂધ પીઓ છો, તો તમારે ઘણા નુકસાન સહન કરવું પડી શકે છે. અહીં અમે કાચા દૂધના કેટલાક મુખ્ય ગેરફાયદા વિશે જણાવી રહ્યા છીએ […]

ફેટી લિવર થાય છે ત્યારે આ લક્ષણો જોવા મળે છે, ગુપ્ત રીતે હેલ્થ બગાડે છે…આ રીતે કંટ્રોલ કરો

આજકાલની ભાગદોડ વાળી અનહેલ્દી લાઈફસ્ટાઈલના કરાણે લિવર પર ખરાબ અસર પડે છે. તેના કરાણે ફેટી લિવરની ગંભીર બીમારી થાય છે. આજકાલ ફેટી લિવરની બીમારી ઝડપથી વધી રહી છે. આ બીમારી ઘણીવાર દારૂ પીવાથી થાય છે પણ આજકાલ નોન-આલ્કોહોલિક ફેટી લીવર પણ થાય છે. જેની હેલ્થ પર ખરાબ અસર પડે છે. ફેટી લિવરના શરૂઆતના લક્ષણો શરીર […]

શું તમે પણ સતત નાઈટ શિફ્ટ કરો છો, તો જાણો કે તે સ્વાસ્થ્ય માટે કેવી રીતે હાનિકારક હોઈ શકે છે.

હાલમાં લોકોની જીવનશૈલી ઝડપથી બદલાવા લાગી છે. લોકોની જીવનશૈલી અને કામ કરવાની પદ્ધતિમાં બદલાવ આવ્યો છે. આ દિવસોમાં વધતી જતી મહત્વાકાંક્ષાઓને કારણે વર્ક કલ્ચર પણ બદલાવા લાગ્યું છે. દિવસની સાથે સાથે, રાત્રે કામ કરવાની સંસ્કૃતિ ભારતમાં ખૂબ લોકપ્રિય થવા લાગી છે. આવી સ્થિતિમાં નાઇટ શિફ્ટના કારણે આરોગ્યને ગંભીર નુકસાન થઇ રહ્યું છે. નાઇટ શિફ્ટ સ્વાસ્થ્યની […]

પહાડો પર ટ્રિપનું વિચારી રહ્યા છો તો તમારી હેલ્થ સાથે જોડાયેલ આ વાતોનું ધ્યાન રાખો

ઊંચાઈ પર થતી દિક્કતો: ઊંચાઈવાળા વિસ્તારોમાં ફેફસાં અને મગજ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. એક્યૂટ માઉન્ટેન સિકનેસના લક્ષણોમાં માથાનો દુખાવો, ભૂખ ના લાગવી, ઉબકા, ઉલટી, ઊંઘમાં ખલેલ, થાક અને ચક્કરનો સમાવેશ થાય છે. હાયપોથર્મિયામાં શું કરવું: ગરદન, છાતી અથવા કમર પર ગરમ અને શુકુ કોમ્પ્રેસ લગાવો. વ્યક્તિને પવનથી બચાવો અને ગરમ વસ્ત્રો પહેરો. ગરમ અને […]

શું ઉનાળામાં ગોળ ખાવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે? જાણો તેને ખાવાની સાચી રીત…

હવામાન ગમે તે હોય સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઉનાળામાં ઘણીવાર એવી વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે જે પેટને ઠંડુ રાખે છે. આવી સ્થિતિમાં શું આ સિઝનમાં ગોળ ખાવો યોગ્ય રહેશે? ડોકટરો મુજબ, તમારે ઉનાળામાં ગોળ ના ખાવો જોઈએ, જો તમને ગોળ ખૂબ જ પસંદ હોય તો પણ તમારે તેને ઓછી […]

ઉનાળામાં લીચી ખાવાના અદ્ભુત ફાયદા, તમારું સ્વાસ્થ્ય રહેશે સંપૂર્ણ રીતે ફિટ

લીચી સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેમાં ખૂબ જ સમૃદ્ધ છે. એ વાત કોઈનાથી છુપી નથી કે લોકો પોતાની જાતને ફ્રેશ રાખવા માટે લીચી ખાય છે. કેટલાક ફળ એવા હોય છે જે ફક્ત ઋતુ પ્રમાણે જ મળે છે. જેમ કે કેરી અને લીચી ઉનાળામાં જ મળે છે. લોકો આ ફળ ખાવાનું ખૂબ પસંદ કરે છે. લીચી એક […]

તૈયાર ખોરાક અને સ્ટ્રીટ ફૂડ સ્વાસ્થ્ય માટે સૌથી ખતરનાક

જો તમે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં માંસ કે મટન ખાઓ છો તો તે શરીર માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. સંશોધકોએ લગભગ 34 વર્ષથી 44 હજાર પુખ્ત વયના લોકો પર આ આહાર પર સંશોધન કર્યું છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી મૃત્યુની શક્યતા 13 ટકા વધી જાય છે. ઉચ્ચ ખાંડયુક્ત આહાર અને કૃત્રિમ ગળપણને કારણે, […]

2 ડ્રાય ફ્રૂટ્સને આખી રાત પાણીમાં પલાળી રાખો અને ખાઓ, 7 સમસ્યાઓથી છુટકારો મળશે, શરીર ઉર્જાથી ભરાશે.

અંજીર અને કિસમિસ પોષણથી ભરપૂર સુકા ફળો છે. તેમાં પોષક તત્વોનો ખજાનો છુપાયેલો છે. જો આ બંને ડ્રાય ફ્રુટ્સને આખી રાત પાણીમાં પલાળી રાખો અને બીજા દિવસે ખાલી પેટ ખાવામાં આવે તો તેના ફાયદામાં વધારો થાય છે. અંજીર અને કિસમિસનું પાણી પણ ખૂબ જ ફાયદાકારક છે. જો તમને પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે […]

તમારી હેલ્થ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે લસણ, દરરોજ આટલું ખાવાથી મળે ફાયદા

લસણ ઘરના રસોડામાં મળતું એક ઈનગ્રેડિએન્ટ છે, તે ખાલી સ્વાદ માટે જ નહીં પણ તમારા હેલ્થ માટે કોઈ ખજાનાથી ઓછું નથી. દરરોજ લસણની એક કળી ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. લસણમાં એવા પોષક તત્વો હોય છે જે તમારી ઈમ્યુનિટીની ક્ષમાતને વધારે છે. તેમાં વિટામિન સી અને બી6, મેગેનિઝ અને સેલેનિયમ બરપૂર માત્રામાં હોય છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code