1. Home
  2. Tag "health"

ઉનાળામાં, તમારું મન પણ પ્રેશર કૂકર બની જાય છે, તેથી આ રીતે તમારી જાતને શાંત કરો.

આ દિવસોમાં વધતું તાપમાન લોકો માટે પરેશાનીનું કારણ બની ગયું છે. સતત વધી રહેલી ગરમીના કારણે લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડી રહી છે. આકરા તાપ અને આકરી ગરમીના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. ગરમી માત્ર આપણા શારીરિક સ્વાસ્થ્યને જ નહીં પરંતુ આપણા માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. ગરમીના […]

જો તમે પણ સ્ટાઇલિશ દેખાવા માટે ટેટૂ કરાવો છો તો આ શોખ તમને આ જીવલેણ બીમારીનો શિકાર બનાવી શકે છે.

બદલાતા સમયની સાથે ફેશનનો ટ્રેન્ડ પણ બદલાય છે. સમય સાથે, લોકો પોતાને સ્ટાઇલિશ અને ફેશનેબલ દેખાવા માટે ઘણી વાર નવી વસ્તુઓ અજમાવતા હોય છે. લેટેસ્ટ કપડાથી લઈને ફૂટવેર સુધી ઘણી બધી વસ્તુઓનો ટ્રેન્ડ માર્કેટમાં જોવા મળે છે. ટેટૂ કરાવવું એ આમાંથી એક છે, જેનો ક્રેઝ આજકાલ ઝડપથી વધી રહ્યો છે. છોકરો હોય કે છોકરી, આ […]

કેળાના પાન સ્વાસ્થ્ય માટે રામબાણ સમાન, તમને ખબર નહીં હોય તેના ફાયદા

ભારતમાં અલગ-અલગ રાજ્યોની અલગ અલગ પરંપરા હોય છે. જ્યા જમવાનું બનાવવાથી લઈ જમવાનું પરોસવા સુધીની રીતો ઘણી અલગ હોય છે. આજે ભલે જમવાનું જમવા માટે વિવિધ પ્રકારના વાસણ માર્કેટમાં અવેલેબલ હોય. પણ ભારતના દક્ષિણી રાજ્યોમાં જમવાનું આજે પણ કેળાના પાંદડા પર પરંપરાગત પીરસવામાં આવે છે. પણ આજે જમવાનું પરોસવાની રીત વિશે નહીં પણ કેળાના પત્તાની […]

માત્ર બટાટા જ નહીં, તેની છાલમાં પણ સ્વાસ્થ્યનો ખજાનો છુપાયેલો છે, જો તમે તેના ફાયદા જાણશો તો તેને ફેંકી દેવાની ભૂલ નહીં કરો

લોકો ઘણીવાર બટાકાની છાલને કચરો સમજીને ફેંકી દે છે, જ્યારે તેના સેવનથી શરીરમાં ઘણા જરૂરી પોષક તત્વોની ઉણપ દૂર થાય છે. તેમાં હાજર વિટામિન સી, વિટામિન બી, પોટેશિયમ, મેગ્નેશિયમ અને શક્તિશાળી એન્ટીઑકિસડન્ટો તમારા સ્વાસ્થ્યને અગણિત લાભો પ્રદાન કરી શકે છે. હાર્ટ એટેકનું જોખમ ઓછું કરવું હોય કે પછી બ્લડ પ્રેશર જાળવવું હોય, આ છાલના ફાયદા […]

સવારના નાસ્તા પહેલા ચા અને કોફી પીવી સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે!

નાસ્તો એ ખૂબ જ મહત્વપૂર્ણ ભોજન છે. સવારનો નાસ્તો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે દિવસભર શરીરને ઉર્જાવાન રાખે છે, અને મેટાબોલિઝમ પણ મજબૂત બને છે. ખાટાં ફળો ખાલી પેટે ન ખાવા જોઈએ. લીંબુ, નારંગી, દ્રાક્ષનો રસ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ ફળોમાં ઉચ્ચ એસિડ હોય છે. જેના કારણે બળતરા […]

ગોળનું ઉનાળામાં સેવન કરવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણીલો તમે પણ

ઉનાળામાં ઘણા લોકો ગોળ ખાવાનું પસંદ કરે છે. ગોળને સામાન્ય રીતે ગરમ ગણવામાં આવે છે, તેથી ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે તેને ઉનાળામાં ખાવું જોઈએ કે નહીં. તમને જણાવી દઈએ કે ગોળમાં પોષક તત્વોનો છુપાયેલો ભંડાર છે અને તેનું સેવન ઉનાળામાં શરીરને ઘણા ફાયદા આપે છે. જો કે ગોળ ખાતા પહેલા થોડી સાવચેતી […]

હીટવેવમાં આંખોની કાળજી નહીં રાખો તો થઈ જાશો હેરાન, આ રીતે રાખો આંખોનું ધ્યાન

ગુજરાત સહિત દેશભરના અનેક રાજ્યોમાં કાળજાળ ગરમી પડી રહી છે. આગામી દિવસોમાં પણ ગરમીથી રાહત મળે તેવી કોઈ સંભાવના નથી. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીથી 45 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે તો ગુજરાત સહિત દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ લોકોની […]

શરીર માટે અત્યંત આવશ્યક વિટામીન D ઘટી ગયુ છે તેની ખબર કેમ પડે, કઇ રીતે દુર કરવી ઉણપ ?

સ્વસ્થ્ય શરીર માટે દરેક વિટામિન, મિનરલ્સ જેવા પોષક તત્વની જરૂર પડે છે. જો બોડીમાં કોઈ વિટામિનનું લેવલ ઘટી જાય તો અનેક મુશ્કેલીઓ આવી શકે છે. વિટામિન ડી પણ એક મહત્વનું પોષક તત્વ છે. જો તેની કમી થાય તો હાડકા કમજોર થવા લાગે, ભૂખ ઓછી લાગવી, ઊંઘ ઘટી જવી, કમજોરી,રોગ પ્રતકારક શક્તિ ઘટી જવી વિગેરે સમસ્યા […]

તરબૂચનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, પરંતુ વધુ પડતું સેવન પહોંચાડી શકે છે આ નુકસાન

ઉનાળામાં એવા ઘણા ફળો ઉપલબ્ધ હોય છે જે સ્વાદમાં રસદાર અને મીઠા જ નહીં પરંતુ શરીરને ઠંડુ અને હાઇડ્રેટેડ પણ રાખે છે. આ ફળોના નિયમિત સેવનથી વ્યક્તિ અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહે છે. આવું જ એક ફળ છે તરબૂચ. તરબૂચમાં વિટામિન એ, વિટામિન બી 6, વિટામિન સી, પોટેશિયમ અને લાઇકોપીન અને સિટ્રુલિન જેવા રસાયણો સાથે […]

હાર્વર્ડ યુનિવર્સિટીનું સંશોધન, હૃદયરોગના હુમલા વખતે તુરંત ચાવી લો આ ગોળી, મૃત્યુનું જોખમ ઘટી જશે

જીવનશૈલીમાં સુધારો કરવોએ હાર્ટ એટેકથી બચવા માટેનું પ્રથમ પગલું છે. પરંતુ હૃદયરોગનો હુમલો થાય ત્યારે..? આવા સમયે હૃદયરોગના ડૉક્ટરો એસ્પિરિન લેવાની ભલામણ કરે છે. એક સંશોધનમાં સામે આવ્યું છે કે જો છાતીમાં દુખાવાના 4 કલાકની અંદર એસ્પિરિન લેવામાં આવે તો હાર્ટ એટેકથી મૃત્યુનું જોખમ ઘટી શકે છે. આ સંશોધન હાર્વર્ડની ટીએચ ચાન સ્કૂલ ઓફ પબ્લિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code