1. Home
  2. Tag "health"

પોષક તત્વોથી ભરપૂર કાકડીને ઓછી ન આંકતા, 100 જેટલા રોગોને દુર કરવાની છે ક્ષમતા

શરીરને સ્વસ્થ્ય રાખવા અને પુરતા પોષકતત્વો શરીરને મળી રહે તે માટે યોગ્ય આહાર લેવો જરૂરી છે. આહારની સાથે ફ્રૂટ અને શરૂરની જરૂરી બીજા લીલા શાકભાજી પણ લેવા જોઇએ. કાકડી પણ એમાનું એક છે. કાકડીથી અનેક ભયંકર બિમારીઓ દૂર થાય છે. કાકડી એક ફૂડ છે જે ખાવાથી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે. તે શરીરને સ્વસ્થ […]

સવારે આ હેલ્થી અને ચટપટો નાસ્તો કરો, જાણો મસૂર દાળવડા રેસિપી

જો તમે સવારે કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોવ તો આ ક્રન્ચી વડાની રેસીપી અજમાવો. મસૂર દાળ વડા બનાવવાની સામગ્રી 1 કપ મસૂર દાળ2 લીલા મરચા1/2 ચમચી કાળા મરી1 સમારેલી ડુંગળી4 ચમચી સરસવનું તેલ4 લસણ1 ઇંચ આદુ1 ટીસ્પૂન જીરું પાવડરજરૂરિયાત મુજબ મીઠુંચમચી કોથમીર મસૂર દાળ વડા બનાવવાની રીત સ્ટેપ 1- દાળને પલાળી દો દાળને 3-4 […]

ટામેટા આરોગ્યની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક, જોણો કેવી રીતે….

ટામેટા દરેક લોકોના રસોડામાં સરળતાથી મળી રહે છે, ટામેટાનો સામાન્ય રીતે ચટણી, શાકભાજી અને સલાટમાં કરવામાં આવે છે. ટામેટાની મદદથી આપ સંદર પણ દેખાઈ શકાય છે. ટામેટા ત્વચાને હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે. ટામેટા ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે ત્વચા માટે માટે ફાયદાકારક છે. આપ ટામેટાની મદદથી ફેસ પેક પણ બનાવી શકો છે. આ માટે તમારે […]

લુ લાગી જાય તો સૌથી પહેલા શું કરવું ? જાણો હીટ સ્ટ્રોકથી બચાવના ઘરેલુ ઉપચાર વિશે

ઉનાળામાં મીઠી કેરી અને ઠંડી વસ્તુઓ ખાવાની મજા પડી જાય છે. પરંતુ દિવસ દરમિયાન જો તકેદારી રાખવામાં ન આવે તો ગરમીના કારણે તબિયત બગડી પણ જાય છે. ઉનાળાના દિવસોમાં લુ લાગી જવાનું જોખમ સૌથી વધારે હોય છે. ગરમ તાપમાનના કારણે શરીરનું તાપમાન પણ વધી જાય છે અને હિટ સ્ટ્રોક આવવાનું જોખમ ઊભું થાય છે. લુ […]

ભારતીય રસાડામાં વપરાતા આ મસાલા આરોગ્ય માટે પણ ફાયદાકારણ, જાણો

ભારતીય રસોડામાં વપરાતા મસાલા આપણને સ્વાદ તો આપે જ છે સાથે સાથે અનેક ગંભીર બીમારીઓથી પણ બચાવે છે. આપણે સ્વાદ માટે જે મસાલાનો ઉપયોગ કરીએ છીએ તે તમામ ઔષધિઓ છે અને તે બધાના પોતાના અલગ ફાયદા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના જણાવ્યા અનુસાર, આ મસાલામાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદય રોગ જેવી ઘણી બીમારીઓની સારવાર કરવાના […]

શાકભાજી બનાવવામાં ઉપયોગમાં લેવાતા આ મસાલાનું પાણી આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક

લોકો શાકભાજીનો સ્વાદ વધારવા માટે તમાલપત્ર (તેજપત્તા)નો ઉપયોગ ચોક્કસપણે કરે છે. આનો ઉપયોગ શાક (સબજી મસાલા)થી લઈને બિરયાની સુધીની દરેક વસ્તુમાં થાય છે. સ્વાદની સાથે, આ સૂકા પાંદડાઓ તમને સ્વસ્થ (સ્વાસ્થ્ય લાભો) પણ રાખે છે. તમાલપત્રને પાણીમાં ઉતાળ્યા બાદ તેને પીવા આરોગ્યને અનેક ગણા ફાયદા થાય છે. તમાલપત્રમાં ફાઈબર (ફાઈબર ફૂડ)નું પ્રમાણ વધુ હોય છે. […]

‘ચા’ની અંદર ખાંડની સાથે મીઠું મીલાવવાથી આરોગ્યને થાય છે અનેક ફાયદા, જાણો

અનેક લોકો ચા પીવાનું પસંદ કરે છે અને ભારતમાં ચાને લોકો રાષ્ટ્રીય પીણું પણ માની રહ્યાં છે પરંતુ તેમને ચાની અંદર ખાંડની સાથે મીઠું ઉમેરવાની વાત કરીએ તો હેરાન થઈ જશો. ચામાં ખાંડની સાથે મીઠું આપના પેટ માટે રામબાણ સાબિત થઈ શકે છે. ગ્રીન ટીમાં આપ ખાંડની જગ્યાએ મીઠું મીળાવીને પીવો છો તો આપ મેટાબોલિક […]

ભોજન બાદ મીઠાઈના બદલે ખજુરને આરોગો, આરોગ્યને થશે અનેક ફાયદા

મીઠાઈનો પોતાનો અનોખો આનંદ છે. લોકો મીઠાઈ ખાવાનું પસંદ કરે છે. ઘણી વાર ભોજન કર્યા પછી લોકો કંઈક મીઠાઈ ખાવાની ઈચ્છા રાખે છે અને કંઈક મીઠાઈ ખાવાની ઈચ્છામાં તેઓ ઘણી વાર કંઈક એવું ખાઈ લે છે જે ક્યારેક તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. જો કે, ખજુર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય […]

શાકાહારી લોકો માટે પ્રોટીનથી ભરપૂર છે આ આહાર

પ્રોટીન એ ખૂબ જરૂરી પોષક તત્વ છે જેની આપણને બધાને જરૂર છે. માંસપેશિઓના નિર્માણ સાથે હાડકાને મજબૂત બનાવે છે, હૃદયને હેલ્દી રાખે છે અને શરીરને મજબૂત બનાવે છે. જે લોકો વર્કઆઉટ કરે છે તેમને સામાન્ય લોકોની સરખામણીમાં પ્રોટીનની સારી માત્રાની જરૂર હોય છે. • પ્રોટીન સામગ્રી પ્રોટીનના વેજીટેરિયન સોર્સ જાણતા પહેલા, દરેક વ્યક્તિએ કેટલું પ્રોટીન […]

ખાંડનો વધારે પડતો ઉપયોગ ડાયાબિટીસની સાથે અન્ય ગંભીર બીમારીઓને આપે છે આમંત્રણ 

ઘણીવાર આપણે વિચારીએ છીએ કે વધુ પડતી મીઠાઈ ખાવાથી ડાયાબિટીસનો ખતરો વધી જાય છે, પરંતુ વાસ્તવિકતા આના કરતા ઘણી ખતરનાક છે. વધારે પડતી ખાંડ ખાવાથી હાર્ટ એટેક અને કેન્સર જેવી બીમારીઓનો ખતરો વધી જાય છે. દરેક વ્યક્તિને મીઠાઈ ખાવાની મજા આવે છે. ચોકલેટ, આઈસ્ક્રીમ, મીઠાઈઓ – આ બધું આપણા મૂડને ખુશ કરે છે. પરંતુ, જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code