1. Home
  2. Tag "healthcare"

લાંબા સમય સુધી બેઠા બેઠા કામ કરવાથી શરીરને થાય છે આ નુકસાન, રિસર્ચમાં આવ્યું સામે

જો તમે વધારે સમય ખુરશી કે સોફા પર બેસીને પસાર કરો છો તો આ આદત ખરાબ છે, આનાથી સ્થૂળતા જ નહિ પણ બીજી ઘણી ગંભીર સમસ્યાઓ થઇ શકે છે. આ બાબત પર ઘણી રિસર્ચ પણ થયા છે અને આ રિસર્ચમાં સામે આવ્યું કે કલાકો સુધી બેસી રહેવાની આદતથી કમર અને પીઠનો દુખાવાની સાથે મૃત્યુનું કારણ […]

ભારત પાસે આરોગ્ય સંભાળમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવવાની ક્ષમતા અને માનવશક્તિ છે : ડૉ. માંડવિયા

અમદાવાદ:  કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તેમજ રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA), એક અગ્રણી વૈશ્વિક મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે “ઉત્પ્રેરક ઇનોવેશન – સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ એન્ડ પોલિસી” થીમ આધારિત IIMA હેલ્થકેર સમિટમાં મુખ્ય અતિથિ તરીકે વક્તવ્ય આપ્યું હતું. ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે અસરકારક કોવિડ મેનેજમેન્ટ વ્યૂહરચના […]

વાળની દુર્ગંઘ અને તેમાં થતા પરસેવાની સમસ્યાનું આવી શકે છે નિરાકરણ, અપનાવો આ ટિપ્સ

વાળમાંથી આવતી દુર્ગંધથી છો પરેશાન? અપનાવો આ સામાન્ય ટિપ્સ લાવો તમારી સમસ્યાનું નિરાકરણ ગરમીની ઋતુમાં દરેક લોકો પોતાના વાળમાં થતા પરસેવા અને તેમાંથી આવતી દુર્ગંધથી પરેશાન હોય છે. આ સમસ્યાથી સૌથી વધુ સ્ત્રીઓ પરેશાન રહેતી હોય છે ત્યારે આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે જો તેના માટે કેટલીક ટિપ્સ અપનાવવામાં આવે તો. લોકો કેટલીક વાર […]

COVIRAP

(મિતેષ સોલંકી) COVIRAP એક આરોગ્ય સંબંધિત ઉત્પાદન છે જે IIT, ખડગપુર દ્વારા તાજેતરમાં વિકસાવવામાં આવ્યું છે અને હવે વ્યાપારી ધોરણે થોડા સમયમાં બજારમાં પણ મળશે. આ મશીન માત્ર COVID-19નું પરીક્ષણ કરવામાં માટે જ નહીં પરંતુ બીજા વાહક આધારિત રોગ જેવા કે ઇન્ફલુએંઝા, મેલરિયા, ટીબી, જાપાનીઝ એનસીફેલાઇટીસ વગરેનું પણ પરીક્ષણ કરી શકે છે. COVIRAP દ્વારા પરીક્ષણ […]

ગાંધીનગરમાં સમાવિષ્ટ 18 ગામોની આરોગ્યલક્ષી કામગીરી મ્યુનિ.કોર્પોએ સંભાળી લીધી

ગાંધીનગરઃ શહેરની  મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 18 ગામોનો સમાવેશ કરી લેવામાં આવ્યો હતો.  જેના પગલે 18 ગામોની પંચાયત તેમજ પાણી અને ગટર વ્યવસ્થાની જવાબદારી સંભાળ્યા બાદ હવે આરોગ્યલક્ષી સેવાઓ પણ મ્યુનિ.કોર્પોરેશનને  સંભાળી લીધી છે. જેના માટે 155 જેટલા આરોગ્ય કર્મચારીઓનો મ્યુનિ.કોર્પોરેશનમાં  હંગામી રીતે સમાવેશ પણ કરી દેવામાં આવ્યો છે. રાજ્યના પાટનગર ગાંધીનગરના 18 ગામોનું  મ્યુનિ.કોર્પોરેશનમાં વિલિનીકરણ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code